શોધખોળ કરો

T20 WC Final 2022: આજે પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ, જાણો કેટલા વાગે ને કઇ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

બન્ને ટીમો આવતીકાલે 29મી વાર ટી20માં આમને સામને થવાના છે. આ પહેલા બન્ને ટીમો 28 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે.

T20 World Cup 2022, ENG vs PAK: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં આજે રવિવારે એટલે કે 12 નવેમ્બરે, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ આમને સામને ટકરાશે. આ વખતે બન્ને ટીમો ગ્રાઉન્ડ પર ટી20 ચેમ્પીયન બનવા માટે ટકરાશે. પાકિસ્તાને (Pakistan) ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલની ટિકીટ મેળવી લીધી, તો ઇંગ્લેન્ડે ભારતને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. બન્ને ટીમોએ ઘણા વર્ષો બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, હવે આગામી રવિવારે બન્ને ટીમો પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટ્રૉફી માટે જંગ ખેલાશે, ખાસ વાત છે કે બન્ને ટીમો ગૃપ સ્ટેજ મેચો સુપર 12 રાઉન્ડમાં બીજા નંબરની ટીમો છે, જ્યારે પ્રથમ નંબરની બન્ને ટીમો ઘરભેગી થઇ ગઇ છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે લાઇવ જોઇ શકાશે.

ક્યારે ને ક્યાં રમાશે ફાઇનલ મેચ ?
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે ફાઇનલ (PAK vs ENG Final) મેચ રવિવારે 13 નવેમ્બરે ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગે શરૂ થશે. આ મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે. આ એક એવુ મેદાન છે, જ્યાં બૉલર અને બેટ્સમેનો બન્નેને બરાબર મદદ મળે છે.

ક્યાં જોશો લાઇવ મેચ ?
આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલ પરો કરવામાં આવશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.

ENG vs PAK: ફાઇનલમાં કોણ જીતશે ? જાણો ટી20માં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શું છે હાર-જીતનો રેશિયો

બન્ને ટીમો આવતીકાલે 29મી વાર ટી20માં આમને સામને થવાના છે. આ પહેલા બન્ને ટીમો 28 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાની ટીમ પર એકતરફી રીતે હાવી રહી છે. કેમ કે ઇંગ્લેન્ડે 28માંથી 17 મેચોમાં જીત હાંસલ કરી છે, તો પાકિસ્તાનને માત્ર 10 મેચોમાં જીત મળી છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે 7 મેચોની ટી20 સીરીઝમાં માત આપી હતી. આથી કહી શકાય કે આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આવતીકાલે ઇંગ્લેન્ડ જીત માટે લગભગ ટૉપ પર છે, એટલે કે ફરી એકવાર ઇંગ્લિશ ટીમ ટી20 ચેમ્પીયન બની શકે છે.

જાણો અહીં બન્ને ટીમો વચ્ચેના ટી20ના 10 મહત્વના આંકડાઓ..... 

1. સર્વોચ્ચ સ્કૉર- બન્ને ટીમો એકબીજા સામે અનેકવાર 200+ રન બનાવી ચૂકી છે. અહીં સર્વોચ્ચ સ્કૉરનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાને જુલાઇ, 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વિકેટો ગુમાવીને 232 રન ફટકાર્યા હતા. 
2. ન્યૂનત્તમ સ્કૉર - પાકિસ્તાની ટીમ સપ્ટેમ્બર, 2010એ રમાયેલી કાર્ડિફ ટી20 માં માત્ર 89 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. 
3. સૌથી મોટી જીત - ટી20 વર્લ્ડકપ 2022ના ઠીક પહેલા ઇંગ્લેન્ડે પાકિસ્તાનને લાહોર ટી20માં 67 રનથી હરાવ્યુ હતુ. 
4. સૌથી વધુ રન - બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં બાબર આઝમ લીડ સ્કૉરર છે. તેને 15 મેચોમાં 560 રન ફટકાર્યા છે. 
5. સર્વશ્રેષ્ઠ ઇનિંગ - બાબર આઝમે ટી20 વર્લ્ડકપના ઠીક પહેલા રમાયેલી ટી20 સીરીઝમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 66 બૉલ પર 110 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. 
6. સૌથી વધુ 50+ રનની ઇનિંગ - મોહમ્મદ રિઝવાને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વાર 50 થી વધુ રનની ઇનિંગ રમી છે. 
7. સૌથી વધુ છગ્ગા - આ રેકોર્ડ ઇયૉન મૉર્ગનના નામે છે, તેને પાકિસ્તાન વિરુદ્ધ ટી20 મેચોમાં 17 છગ્ગા ફટકાર્યા છે. 
8. સૌથી વધુ વિકેટો - અહીં ઇંગ્લેન્ડના બૉલર ટૉપ પર છે. પૂર્વ સ્પીનર ગ્રીમ સ્વાન અને હાલના આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ 17-17 વિકેટો ઝડપી છે. 
9. સર્વશ્રેષ્ઠ બૉલિંગ - પૂર્વ પાકિસ્તાની સ્પીનર સઇદ અજમલે ફેબ્રુઆરી 2012માં રમાયેલી અબુધાબી ટી20માં 23 રન આપીને 4 વિકેટો ઝડપી હતી. 
10. સૌથી વધુ મેચ - ઇંગ્લેન્ડના સ્પીનર આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી 28 માંથી 18 મેચો રમી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget