શોધખોળ કરો

શાનદાર પ્રદર્શન છતાં ટીમમાં સિલેક્શન ના થતાં ભડક્યો આ ક્રિકેટર, બોલ્યો- ......તો શું હવે પીએમ પાસે જાઉં

અકમલે કહ્યું કે વર્લ્ડકપ નજીક આવી રહ્યો છે, બોર્ડ અને કૉચે સારા ક્રિકેટરોના પ્રદર્શન પર ધ્યાન આપવુ જોઇએ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલને ટીમમાં સિલેક્શન ના થતાં ખુબ નિરાશ થયો છે, તેને આ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને કૉચ મિસ્બાહ ઉલ હક પર ગુસ્સો ઠાલવ્યો છે. શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમમાં જગ્યા ના મળતા અકમલે કહ્યું કે હવે હું શું કરુ પીએમ પાસે જુઉં..... ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા કામરાન અકમલને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અને કૉચે ફરી એકવાર નજરઅંદાજ કર્યો છે. વાતને લઇને ગુસ્સે ભરાયેલા કામરાન અકમલે કહ્યું કે, હું પાકિસ્તાનનો ખેલાડી છું, છેલ્લા પાંચ વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરુ છુ, છતાં મને નેશનલ ટીમમાં રમવાનો મોકો નથી મળી રહ્યો, હું કેટલુ સહન કરુ. શું હવે હું આ વાત લઇને વડાપ્રધાન પાસે જાઉં? અકમલે મિસ્બાહ ઉલ હક પર નિશાન સાધતા કહ્યું કે, મારા જેવા અનેક ખેલાડીઓ પાકિસ્તાનમાં છે, જે સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. પણ બોર્ડ અને કૉચ તેમને યોગ્ય મોકો નથી આપતુ, જેવો કે ફવાદ આલમ. શાનદાર પ્રદર્શન છતાં ટીમમાં સિલેક્શન ના થતાં ભડક્યો આ ક્રિકેટર, બોલ્યો- ......તો શું હવે પીએમ પાસે જાઉં અકમલે કહ્યું કે વર્લ્ડકપ નજીક આવી રહ્યો છે, બોર્ડ અને કૉચે સારા ક્રિકેટરોના પ્રદર્શન પર ધ્યાન આપવુ જોઇએ. શાનદાર પ્રદર્શન છતાં ટીમમાં સિલેક્શન ના થતાં ભડક્યો આ ક્રિકેટર, બોલ્યો- ......તો શું હવે પીએમ પાસે જાઉં અકમલની ક્રિકેટ કેરિયર..... અકમલે બે વર્ષ પહેલા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પોતાી છેલ્લી વનડે અને ટી20 રમી હતી, અત્યાર સુધી તેને 53 ટેસ્ટ, 157 વનડે અને 58 ટી20 રમી છે. આમાં 6 હજારથી વધુ રન પણ બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget