શોધખોળ કરો
Advertisement
કોહલી આજે વેસ્ટ ઇન્ડિઝ સામે આ 11 ખેલાડીઓને લઇને મેદાનમાં ઉતરી શકે છે, જુઓ પ્લેઇંગ ઇલેવન......
ભારતીય ટીમમાં કેપ્ટન કોહલી, ઓપનિંગમાં રોહિતની સાથે કેએલ રાહુલને મોકલી શકે છે
નવી દિલ્હીઃ કેપ્ટન કોહલી આજથી વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરીઝની પહેલી મેચ રમવા હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઉતરશે. મેચ પહેલા ભારતીય ટી20 ટીમને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. કોહલી આજની મેચમાં કોને કોને સ્થાન આપી શકે છે અને કોને બહાર બેસવાનો વારો આવી શકે છે. જુઓ પ્લેઇંગ ઇલેવનનુ લિસ્ટ....
આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે, જેથી કેપ્ટન કોહલી ટી20માં પોતાની બેસ્ટ ટીમ લઇને મેદાનમાં ઉતરી શકે છે. રિપોર્ટ છે કે, વેસ્ટ ઇન્ડિઝ સામે કોહલી ઇજાગ્રસ્ત શિખર ધવનના સ્થાને સંજૂ સેમસન નહીં પણ કેએલ રાહુલનો મોકો આપી શકે છે.
ભારતીય ટીમમાં કેપ્ટન કોહલી, ઓપનિંગમાં રોહિતની સાથે કેએલ રાહુલને મોકલી શકે છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન....
કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઋષભ પંત, શિવમ ડુબે, વૉશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement