શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

World Cup 2023: ICC એ વર્લ્ડ કપ માટે પ્રાઈઝ મનીની કરી જાહેરાત, ચેમ્પિયન ટીમને જાણો કેટલી રકમ મળશે 

આઈસીસીએ વર્લ્ડ કપની ઈનામી રકમની જાહેરાત કરી છે.  જે ટીમ વર્લ્ડ કપ જીતશે તેને 4 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળશે.

ICC World Cup Prize Money: 5 ઓક્ટોબરથી  ICC ODI વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે.  આઈસીસીએ વર્લ્ડ કપની ઈનામી રકમની જાહેરાત કરી છે.  જે ટીમ વર્લ્ડ કપ જીતશે તેને 4 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળશે. જ્યારે ફાઈનલ મેચમાં હારનાર ટીમ એટલે કે રનર અપ ટીમને 2 મિલિયન યુએસ ડોલર મળશે.    આ  જોવામાં આવે તો તમામ ટીમો પર વર્લ્ડ કપમાં પૈસાનો વરસાદ થશે.  

જો ભારતીય રૂપિયામાં આ ઈનામી રકમની વાત કરીએ તો વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને અંદાજે 33 કરોડ 17 લાખ રૂપિયા મળશે. જ્યારે ફાઈનલમાં હારનાર ટીમને ઈનામી રકમ તરીકે અંદાજે 16 કરોડ 58 લાખ રૂપિયા મળશે. વર્લ્ડ કપની ગ્રુપ મેચ જીતવા પર તમને 40 હજાર ડોલર મળશે. જ્યારે ગ્રુપ સ્ટેજ બાદ બહાર થનારી ટીમને 1 લાખ ડોલર મળશે. વર્લ્ડ કપ 2023ની અંતિમ-4 એટલે કે સેમિફાઇનલમાં પહોંચનારી ટીમને 8 લાખ ડોલર મળશે. 

સેમીફાઈનલમાં પહોંચનારી ટીમને કેટલા પૈસા મળશે?

વર્લ્ડ કપ 2023ની અંતિમ-4 એટલે કે સેમિફાઇનલમાં પહોંચનારી ટીમને 8 લાખ ડોલર મળશે. આ રીતે લગભગ તમામ ટીમો પર પૈસાનો વરસાદ થશે. નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023માં ભારત સહિત કુલ 10 ટીમો રમી રહી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5મી ઓક્ટોબરે રમાશે. આ પહેલા 4 ઓક્ટોબરે ઓપનિંગ સેરેમની યોજાવાની છે. ભારતીય ટીમ તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે સામસામે ટકરાશે. આ ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા

વર્લ્ડકપ 2023 માટે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં 4 ગુજરાતી ખેલાડીનો સમાવેશ કરાયો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાંGovt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટHun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Embed widget