શોધખોળ કરો

Rahul Dravid: જલ્દી જ બ્લૂ જર્સીમાં જોવા મળી શકે છે રાહુલ દ્રવિડનો દીકરો, તે પોતે આપી રહ્યા છે ટ્રેનિંગ

Rahul Dravid: T20 વર્લ્ડ કપ 2024 ની ટ્રોફી જીત્યા પછી, રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો, ત્યારબાદ તેમણે પોતાને બેરોજગાર જાહેર કર્યા.

Rahul Dravid Giving Training To His Sons: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નું ખિતાબ જીતી લીધું છે. આ જીત માટે સમગ્ર ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાની આ જીતના હીરો પણ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હતા, જેમણે ટીમના ખેલાડીઓને જબરદસ્ત ટ્રેનિંગ આપી હતી. હવે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી સાથે ભારત પરત ફરી છે. અહીં દેશવાસીઓએ આખી ટીમ સાથે ખૂબ જ ઉજવણી કરી. આ શાનદાર જીત બાદ રાહુલ દ્રવિડને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ખરેખર, ભારતીય ટીમમાં દ્રવિડના પુત્રોના ડેબ્યૂના સમાચાર સામે આવ્યા છે. 

આ વખતે 2024માં ભારત ટી20 ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન એટલેકે વિશ્વ વિજેતા બન્યું છે જેનો શ્રેય ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને જાય છે. આ ખિતાબ જીતવાની સાથેજ રાહુલ દ્રવિડએ ભારતીય ટીમના કોચના પદેથી નિવૃતિ જાહેર કરી છે. રાહુલ દ્રવિડની નિવૃતિના સમાચાર આવતા રાહુલ દ્રવિડ હાલ ચર્ચામાં છે. હવે એવામાં વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમના પુત્ર જલ્દી જ ભારતીય ટીમમાં ડેબ્યૂ કરી શકે છે. 

કોણ છે રાહુલ દ્રવિડનો પુત્ર?
રાહુલ દ્રવિડને બે પુત્ર છે. મોટા પુત્રનું નામ સમિત દ્રવિડ અને નાના પુત્રનું નામ અન્વય છે. બંનેને ક્રિકેટમાં રસ છે અને રમે છે. મોટો દીકરો કર્ણાટકની અંડર-19 ટીમનો ભાગ પણ છે. રાહુલ દ્રવિડનો નાનો પુત્ર અંડર-16 ટીમનો કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન છે. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડ પોતે પોતાના બંને પુત્રોને ટ્રેનિંગ આપે છે. એ દિવસ દૂર નથી જ્યારે રાહુલ દ્રવિડનો પુત્ર બ્લુ જર્સીમાં ભારત તરફથી રમતા જોવા મળશે.

કોણ છે રાહુલ દ્રવિડની પત્ની?
રાહુલ દ્રવિડના લગ્ન 4 મે 2003ના રોજ વિજેતા પેંઢારકર સાથે થયા હતા. તેને બે પુત્રો છે. વિજેતા પેંઢારકર વ્યવસાયે સર્જન હતી. તેના પિતા વિંગ કમાન્ડર હતા. વિજેતા પેંઢારકરે તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હીની બાલ ભારતી સ્કૂલમાંથી કર્યું છે. તેમણે નાગપુરની શ્રી શિવાજી સાયન્સ કોલેજમાંથી મધ્યવર્તી અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી, વિજેતા પેંઢારકરે એમબીબીએસ માટે નાગપુરની સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને વર્ષ 2002માં તેણે એ જ સંસ્થામાંથી સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનોહર લાલ ખટ્ટરે આપ્યો વોટ

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી

Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનોહર લાલ ખટ્ટરે આપ્યો વોટ
Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનોહર લાલ ખટ્ટરે આપ્યો વોટ
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

Haryana Elections 2024: હરિયાણામાં આજે જામશે ચૂંટણી જંગ,જાણો સૌથી ચર્ચિત સીટો અને કઈ પાર્ટી બની શકે છે કિંગ મેકર

વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે

Embed widget