શોધખોળ કરો

રાજસ્થાન રૉયલ્સને આઇપીએલ 2020 માટે મળ્યો નવો પાર્ટનર, જાણો કોની સાથે કર્યો કરાર

ટીમે આઇપીએલની 13મી સિઝન માટે APIS હનીને પોતાનો પાર્ટનર બનાવ્યો હોવાની જાહેરાત કરી છે. આઇપીએલની 13 સિઝન આગામી 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થઇ રહી છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રૉયલ્સને લીગના આ વર્ષ માટે નવો પાર્ટનર મળી ગયો છે, ટીમે આઇપીએલની 13મી સિઝન માટે APIS હનીને પોતાનો પાર્ટનર બનાવ્યો હોવાની જાહેરાત કરી છે. આઇપીએલની 13 સિઝન આગામી 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થઇ રહી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે APIS હની રાજસ્થઆન રૉયલ્સના પ્રમુખ અગ્રણી પાર્ટનરમાંના એક છે. આ લોગોને દુનિયાભરના પ્રમુખ ક્રિકેટના નામોથી આખી આઇપીએલમાં સપોર્ટ કરવામાં આવશે. રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન રોબિન ઉથપ્પાએ કહ્યું કે, એક ખેલાડી તરીકે સ્વસ્થ અને ફિટ રહેવુ આવશ્યક છે, અને હની અમારા રોજિંદા જીવનમાં આના માટે એક મહત્વપૂર્ણ ઘટક છે. આઇપીએલની 13મી સિઝનની શરૂઆત આગામી 19 સપ્ટેમ્બરથી યુએઇમાં થઇ રહી છે. બીસીસીઆઇએ હજુ સુધી કાર્યક્રમોની જાહેરાત નથી કરી. ઉલ્લેખનીય છેકે સંયુક્ત આરબ અમિરાત- યુએઇમાં બુધવાર અને ગુરુવારે બે દિવસમાં 1349 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે. આઇપીએલ શિડ્યૂલ જાહેર કરે તે પહેલા કોરોનાના વધેલા કેસો સામે આવતા બીસીસીઆઇની ચિંતા વધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget