શોધખોળ કરો

RCB Head Coach: RCBએ આઇપીએલ 2024 અગાઉ નવા હેડ કોચની કરી નિમણૂક, જાણો કોને સોંપી જવાબદારી?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા ટીમ માટે નવા હેડ કોચની નિમણૂક કરી છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા ટીમ માટે નવા હેડ કોચની નિમણૂક કરી છે. RCBએ સંજય બાંગરની જગ્યાએ એન્ડી ફ્લાવરને મુખ્ય કોચ બનાવ્યા છે. એન્ડી ફ્લાવરની અત્યાર સુધીની કોચિંગ કારકિર્દી શાનદાર રહી છે. આઈપીએલની સાથે તેણે પાકિસ્તાન સુપર લીગ, ઈન્ટરનેશનલ લીગ ટી20, ધ હંડ્રેડ અને અબુ ધાબી ટી10 ટીમોને કોચિંગ પણ આપ્યું છે. બાંગરનો આરસીબી સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે. તેની સાથે માઈક હેસને પણ ટીમે વિદાય આપી છે.

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ દિગ્ગજ એન્ડી ફ્લાવર આરસીબી પહેલા આઇપીએલમાં  લખનઉ સુપર જાયન્ટ્સ સાથે જોડાયેલા હતા. તેઓ લખનઉના મુખ્ય કોચ હતા. ફ્લાવરની કોચિંગ કારકિર્દી સારી રહી છે. તેમને 2007માં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો આસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવ્યા હતા. આ પછી તેઓ ઘણી ટીમો સાથે જોડાયા હતા.  ફ્લાવર પીએસએલ ટીમ પેશાવર જાલ્મીના બેટિંગ કોચ રહી ચૂક્યા છે. તેઓ મુલ્તાન સુલ્તાનના મુખ્ય કોચ રહી ચૂક્યો છે. તેમને IPL ટીમ પંજાબ કિંગ્સના આસિસ્ટન્ટ કોચ પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2021માં લખનઉમાં જોડાયા હતા. લખનઉ સુપર જાયન્ટ્સે ફ્લાવરને મુખ્ય કોચની જવાબદારી સોંપી હતી.

મહત્વપૂર્ણ છે કે, RCBએ ટ્વિટર દ્વારા માહિતી આપી છે. ટીમે ટ્વીટ કરીને જણાવ્યું કે આઇસીસી ટી-20 વર્લ્ડકપ વિજેતા કોચ એન્ડી ફ્લાવરને ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. તેઓ ICC હોલ ઓફ ફેમમાં પણ રહી ચૂક્યા છે. આરસીબીએ ફ્લાવર્સની તસવીરો પણ ટ્વીટ કરી છે.

ગત સીઝનમાં ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી ન હતી. આ માટે મુખ્ય કોચ સંજય બાંગર અને ટીમ ડાયરેક્ટર માઈક હેસનને જવાબદાર માનવામાં આવ્યા હતા. આરસીબી ફ્રેન્ચાઇઝીએ હેસન અને બાંગરને હટાવી દીધા હતા. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ખેલાડી અને ગત સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા

ટોપ સ્ટોરી

કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
Embed widget