શોધખોળ કરો

Virat Kohli અને Hardik Pandya વચ્ચે અણબન ? વાયરલ વીડિયોમાં બન્નેએ એકબીજા સામે કરી આવી ખરાબ હરકત, જુઓ વીડિયો

આ બન્નેનો ગૌવાહાટી વનડે મેચનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી વનડે મેચનો છે.

Virat Kohli & Hardik Pandya: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો એક તાજો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે, બન્ને ખેલાડીઓ વચ્ચે અત્યારે કંઇ ઠીક નથી ચાલી રહ્યું. આ વીડિયોના આધાર પર સવાલો કરી રહ્યાં છે. લોકો બન્ને વચ્ચે અણબનની વાતોને વેગ આપી રહ્યાં છે. 

ખરેખરમાં, આ બન્નેનો ગૌવાહાટી વનડે મેચનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી વનડે મેચનો છે. આ મેચમાં શ્રીલંકાને ભારતીય ટીમે 67 રનોથી હરાવ્યુ હતુ. ભારતીય ટીમે વર્ષ 2023ની આ પહેલી સીરીઝ જીતી છે.

આ વીડિયોમાં વિકેટ પડ્યા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ જશ્ન મનાવી રહ્યાં છે, પરંતુ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા એકબીજાથી દુરી બનાવી રહ્યાં છે. આ વિકેટના સિલેબ્રેશનમાં તમામ ખેલાડીઓ એકબીજાને ‘હાઇ ફાઇવ’ કરી રહ્યાં હતા, તે સમયે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને નજર અંદાજ કરી દીધો, તેને હાથ પણ ના મિલાવ્યો. આ દરમિયાન હાર્દિકે વિરાટના માથા પર લાગેલી કેપને પણ હલાવી દીધી. આ પછી વિરાટે હાર્દિક પંડ્યાને કહ્યું કે, થોડુ જોઇ તો લે ભાઇ. હાર્દિક પંડ્યાએ તેમ છતાં તેને નજર અંદાજ કરતાં વાત પણ ના કરી. જોકે, હાર્દિક પંડ્યાએ મજાકમાં કર્યુ કે હકીકતમાં તેના પર ફેન્સ ચર્ચા કરી રહ્યાં છે. જોકે, આ પાક્કી રીતે નથી કહી શકાતુ કે શું બન્યુ છે. 

View this post on Instagram
 
A post shared by Ahmar Zaman (@ahmarzamanofficial)

--

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget