શોધખોળ કરો
Advertisement
ભારતીય બેટિંગ કૉચે કયા ક્રિકેટર માટે કહ્યું કે તે એકદિવસ મોટો ખેલાડી બની જશે
પંતે અય્યર સાથે મળીને સારી બેટિંગ કરી હતી, પંતે 69 બૉલમાં 71 રનની ઉપયોગ ઇનિંગ રમી હતી, જોકે, ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો
નવી દિલ્હીઃ ભારતીય બેટિંગ કૉચ વિક્રમ રાઠોરે વિકેટકીપીર બેટ્સમેન ઋષભ પંતનુ સમર્થન કર્યું છે, રાઠોરે કહ્યું કે પંતની પાસે ઘણી ક્ષમતા છે, સારી પ્રતિભા છે, એક દિવસ મોટો ખેલાડી બનશે.
પંતની બેટિંગને લઇને રાઠોરે કહ્યું કે, ઋષભ જ્યારે એકવાર રન બનાવવા શરૂ કરી દેશે ત્યારે તે એક મોટો ખેલાડી બની જશે. પંતની અંદર ઘણી ક્ષમતા છે અને તે કોઇપણ વિરોધી ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝ સામે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતને આઠ વિકેટે હાર મળી હતી, જોકે, આ મેચમાં ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન ઋષભ પંતે જ બનાવ્યા હતા.
પંતે અય્યર સાથે મળીને સારી બેટિંગ કરી હતી, પંતે 69 બૉલમાં 71 રનની ઉપયોગ ઇનિંગ રમી હતી, જોકે, ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement