શોધખોળ કરો

New BCCI President: બીસીસીઆઇના 36માં અધ્યક્ષ બન્યા રોજર બિન્ની, સૌરવ ગાંગુલીની જગ્યા લીધી

ગયા અઠવાડિયાએ એ સ્પષ્ટ થઇ ગયુ હતુ કે રોજર બિન્ની બીસીસીઆઇના આગામી અધ્યક્ષ બનશે. ગયા અઠવાડિયે દિલ્લીમાં બીસીસીઆઇના અધિકારીઓની મહત્વની બેઠક થઇ હતી.

New BCCI President: ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડમાં મોટો ફેરફાર થઇ ગયો છે. 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમની સભ્ય અને પૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની (Roger Binny) બીસીસીઆઇના 36 અધ્યક્ષ બની ગયા છે. રોજર બિન્નીએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને રિપ્લેસ કર્યા છે. બીસીસીઆઇની મુંબઇમાં ચાલી રહેલી એન્યૂઅલ જનરલ મીટિંગમાં રોજર બિન્નીએ નિર્વિરોધ બીસીસીઆઇના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. 

ગયા અઠવાડિયાએ એ સ્પષ્ટ થઇ ગયુ હતુ કે રોજર બિન્ની બીસીસીઆઇના આગામી અધ્યક્ષ બનશે. ગયા અઠવાડિયે દિલ્લીમાં બીસીસીઆઇના અધિકારીઓની મહત્વની બેઠક થઇ હતી. આ બેઠક બાદ રોજર બિન્નીએ બીસીસીઆઇના અધ્યક્ષ બનવા માટે નૉમિનેશન ફાઇલ કર્યુ હતુ. રોજર બિન્ની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે કોઇ નૉમિનેશન એપ્લાય ન હતુ થયુ આ નિર્વિરોધ બીસીસીઆઇ 36માં અધ્યક્ષ પસંદ કરવામા આવ્યા છે.

વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય -
1983ના વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે દરમિયાન તેમણે ભારત માટે 8 મેચ રમી હતી અને તે આ સમયગાળા દરમિયાન કુલ 18 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. રોજરે ઐતિહાસિક ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા.

રોજર બિન્નીની ક્રિકેટ કેરિયર - 
બીસીસીઆઈના નવા પ્રમુખ રોજર બિન્નીએ ભારત માટે 27 ટેસ્ટ અને 72 વનડે રમી છે. બિન્નીએ ટેસ્ટમાં 47 અને વનડેમાં 77 વિકેટ લીધી હતી. આ સિવાય તેના નામે ટેસ્ટમાં 5 અને વનડેમાં એક અડધી સદી છે.બિન્નીએ કર્ણાટક માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી અને તેણે 14 સદી ફટકારી હતી, આ સિવાય તેની પાસે ફર્સ્ટ ક્લાસમાં 205 વિકેટ પણ છે.રોજર બિન્ની ભારત તરફથી રમનાર પ્રથમ એંગ્લો ઈન્ડિયન ખેલાડી છે. બિન્ની સ્કોટિશ મૂળના છે. તમને જણાવી દઈએ કે, રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.

ક્રિકેટમાં સન્યાસ લીધા બાદ કોચ અને સિલેક્ટર બન્યા - 
કર્ણાટક વતી ઘરેલુ ક્રિકેટ રોજર બિન્ની એ રણજી ટ્રોફીમાં કેરળ સામે 1977-78 દરમ્યાન 211 રનની ઇનીંગ રમી હતી. પ્રથમ વિકેટ માટે 451 રનની ભાગીદારી રમત રમી હતી. ક્રિકેટ છોડવા બાદ તેઓ કોચ બન્યા હતા. વર્ષ 2000 માં તેઓ અંડર 19 વિશ્વકપ જીતનારી ટીમ ઇન્ડીયાના કોચ તેઓ હતા. ત્યાર બાદ 2012 સપ્ટેમ્બરમાં ભારતીય ટીમના ફરીથી સિલેક્ટર બન્યા હતા. હવે રોજર બન્નીના હાથમાં બીસીસીઆઈની કમાન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget