શોધખોળ કરો

INDvsNZ: 'કેમ જસપ્રીત બુમરાહે નાંખી સુપરઓવર' - રોહિત શર્માએ કર્યો ખુલાસો

મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે, જ્યારે મેચ ટાઇ થઇ ત્યારે અમે બુમરાહ પાસે સુપરઓવર કરાવી, કેમકે અમે જાણતા હતા કે આખી મેચમાં જે બન્યુ તે સુપરઓવરથી અલગ હોય છે

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ સુપરઓવરમાં જીતી તો ગઇ પણ ક્રિકેટ ફેન્સમાં સૌથી વધુ ચર્ચાનો વિષય સુપરઓવર જ રહ્યો, કેમકે ફેન્સ પુછી રહ્યાં હતા કે બુમરાહને જ કેમ સુપરઓવર નાંખવા માટે બૉલ આપ્યો. જોકે આ પ્રશ્નનો જવાબ મેચ બાદ ખુદ ઉપકેપ્ટન રોહિત શર્માએ આપ્યો હતો. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે, જ્યારે મેચ ટાઇ થઇ ત્યારે અમે બુમરાહ પાસે સુપરઓવર કરાવી, કેમકે અમે જાણતા હતા કે આખી મેચમાં જે બન્યુ તે સુપરઓવરથી અલગ હોય છે. સુપરઓવર માટે તમે કોઇપણ રણનીતિ નથી બનાવી શકતા, તમે જોઇ શકો છો કે મેચ દરમિયાન જે પણ થયુ, પણ તમે અહીં તમારા બેસ્ટ ખેલાડીને જ પસંદ કરી શકો છો. બુમરાહ બેસ્ટ બૉલર છે, અને યોર્કર નાંખનારા ખેલાડી તરીકે અમે તેને પહેલો પસંદ કર્યો હતો. INDvsNZ: 'કેમ જસપ્રીત બુમરાહે નાંખી સુપરઓવર' - રોહિત શર્માએ કર્યો ખુલાસો ઉલ્લેખનીય છે કે, મેચમાં મોહમ્મદ શમીની બૉલિંગ એકદમ ધારદાર રહી, તેને કેન વિલિયમસન અને રૉસ ટેલરને આઉટ કરીને છેલ્લી ઓવરમાં મેચ ટાઇ કરાવી હતી, જેથી ફેન્સ શમીને સુપરઓવરમાં જોવા માંગતા હતા. જોકે, બુમરાહે સુપરઓવર ફેંકીને 17 રન આપ્યા હતા. INDvsNZ: 'કેમ જસપ્રીત બુમરાહે નાંખી સુપરઓવર' - રોહિત શર્માએ કર્યો ખુલાસો ઉલ્લેખનીય છે કે, સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 17 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડ઼ીએ 20 રન બનાવી ટીમને જીત અપાવી હતી. રોહિતે અંતિમ બે બોલમાં બે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

Embed widget