શોધખોળ કરો

રોહિત શર્માની ફિટનેસનો મુદ્દો ગંભીર થઈ રહ્યો છે, ગાંગુલી બાદ હવે આ પૂર્વ ખેલાડીએ આપ્યું નિવેદન

બઈ ઈન્ડિયન્સના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ડાબા પગમાં હેમસ્ટ્રિંગના કારણે ઈપીએલમાં કેટલીક મેચ નહોતો રમ્યો.

નવી દિલ્હી: રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે અને ટી 20 ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. જો કે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિતને વનડે અને ટી20 ટીમમાં સામેલ નહીં કરવા પર તમામ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જો કે, તે આઈપીએલ 2020માં પોતાની છેલ્લી ત્રણ મેચ રમ્યો હતો અને મુંબઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું. ભારતીય ટીમ 27 નવેમ્બરથી શરુ થનારી સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગુરુવારે પહોંચી ગઈ છે. ટીમ સાથે રોહિત નથી જે બાદમાં ટેસ્ટ ટીમમાં જોડાશે. તેની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની ફિટનેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગાંગુલી અનુસાર રોહિત હજુ પણ 70 ટકા જ ફિટ છે. ગાંગુલી સાથે સહમતિ દર્શાવતા સંજય માંજરેકરે કહ્યું કે, રોહિત શર્માની ફિટનેસને લઈને હજુ સુધી સ્થિતિ બિલકુલ પણ સ્પષ્ટ નથી. મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ડાબા પગમાં હેમસ્ટ્રિંગના કારણે ઈપીએલમાં કેટલીક મેચ નહોતો રમ્યો. તેના બાદ તે સમગ્ર ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી જ બહાર થઈ ગયો હતો, જો કે, બાદમાં અંતિમ ત્રણ મેચ રમતા જોઈને તેને પસંદગીકર્તાએ ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. ધ વીકને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું કે, રોહિત હજું પણ 70 ટકા છે. ગાંગુલીએ રોહિતની ફિટનેસને લઈ વાત કરતા કહ્યું કે, આપ પોતે રોહિત ને કેમ નથી મળી લેતા ? ફિટનેસના કારણે જ તેની વનડે અને ટી20 માટે પસંદગી કરાઈ નથી. તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિત સિવાય વિકેટકીપર બેટ્સમેન રિદ્દિમાન સાહા પણ હેમસ્ટ્રિંગની ઈજા સામે સંઘર્ષ કરી રહ્યો છે. સાહાને પણ માત્ર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget