શોધખોળ કરો

ધોની જો ફિટ હોય તો તેને ટીમ ઇન્ડિયા માટે રમવુ જોઇએ, ધોનીની વાપસી પર બોલ્યો રોહિત શર્મા

લાઇવ સેશન દરમિયાન સુરેશ રૈનાએ કહ્યું કે સીએસકેના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ધોનીએ એક અભ્યાસ મેચમાં જબરદસ્ત બેટિંગ કરી હતી, તેને 91 બૉલમાં 123 રનની ઇનિંગ રમી હતી, તેના પરથી માની શકાય કે ધોની ફિટ છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીને લઇને ફરી અટકળો શરૂ થઇ છે. વર્ષ 2019ના વનડે વર્લ્ડકપ બાદ ક્રિકેટના ગ્રાઉન્ડ પરથી ગાયબ થઇ ગયેલા ધોનીની વાપસી પર હવે રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે. ટીમ ઇન્ડિયાના બેટ્સમેન સુરેશ રૈના સાથે એક લાઇવ સેશન દરમિયાન ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માએ મોટુ નિવેદન આપ્યુ, રોહિતે કહ્યું કે. જો ધોની ફિટ હોય તો તેને ટીમ ઇન્ડિયા માટે જરૂર રમવુ જોઇએ. સાથે રૈનાએ પણ કહ્યું કે ધોનીને નેશનલ ટીમમાં વાપસી માટે એક મોકો મળવો જોઇએ. લાઇવ સેશન દરમિયાન સુરેશ રૈનાએ કહ્યું કે સીએસકેના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ધોનીએ એક અભ્યાસ મેચમાં જબરદસ્ત બેટિંગ કરી હતી, તેને 91 બૉલમાં 123 રનની ઇનિંગ રમી હતી, તેના પરથી માની શકાય કે ધોની ફિટ છે. ધોની સારી રીતે બેટિંગ કરી શકે છે, આ વાત હુ સારી રીતે જાણુ છું. જોકે તેના પ્લાન્સ વિશે હું નથી જાણતો. ધોનીમાં હજુ ક્રિકેટ બાકી છે. ધોની જો ફિટ હોય તો તેને ટીમ ઇન્ડિયા માટે રમવુ જોઇએ, ધોનીની વાપસી પર બોલ્યો રોહિત શર્મા ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019ના વનડે વર્લ્ડકપની ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ બાદ ધોની ક્રિકેટના મેદાન પરથી ગાયબ થઇ ગયો છે. અવારનવાર તેના સન્યાસની અટકળો સામે આવતી રહે છે. જોકે, તાજેતરમાં જ આઇપીએલ માટે તે પ્રેક્ટિસ કરતો દેખાયો હતો. ધોની જો ફિટ હોય તો તેને ટીમ ઇન્ડિયા માટે રમવુ જોઇએ, ધોનીની વાપસી પર બોલ્યો રોહિત શર્મા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Embed widget