શોધખોળ કરો

સચિન ધર્મેન્દ્રને મળ્યો ફ્લાઈટમાં, ધર્મેન્દ્રે સચિનને ગણાવ્યો 'પ્યારા બેટા'. સચિને શું કહીને વિરેન્દ્ર સેહવાગની લીધી ફિરકી ?

સચિન તેડુંલકરે તેની પોસ્ટમાં કેપ્શન આપતાં લખ્યું, આજે સૈથી મોટા વીરુ ધર્મેન્દ્ર જી સાથે મુલાકાત થઈ. વીરુઓની વાત અલગ છે, તમામ તેમના ફેન છે.

Sachin Tendulkar Meets Dharmendra:  ક્રિકેટના ભગવાના કહેવાતા સચિન તેંડુલકર અને બોલીવુડના હિમેન ધર્મેન્દ્રની અચાનક ફ્લાઇટમાં મુલાકાત થઈ ગઈ હતી. બંને સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી હતી. સચિને તેના કેપ્શનમાં વીરેન્દ્ર સેહવાગનો પણ ઉલ્લેખ કર્યો. જ્યારે ધર્મેન્દ્રએ માસ્ટ બ્લાસ્ટરને ‘પ્યારા બેટા’ કહ્યો હતો.

સચિને પોસ્ટમાં શું લખ્યું

સચિન તેડુંલકરે તેની પોસ્ટમાં કેપ્શન આપતાં લખ્યું, આજે સૈથી મોટા વીરુ ધર્મેન્દ્ર જી સાથે મુલાકાત થઈ. વીરુઓની વાત અલગ છે, તમામ તેમના ફેન છે. તેમ લખી તેણે વીરેન્દ્ર સેહવાગને ટેગ કર્યો હતો. જોકે સેહવાગનો આ પોસ્ટ પર કોઈ જવાબ આવ્યો નથી.

વીરુ નામનો કેમ કર્યો શબ્દપ્રયોગ

સેહવાગને ભારતીય ટીમ ઉપરાંત ક્રિકેટ ફેન્સ વીરુના નામથી ઓળખે છે. આ ઉપરાંત ધર્મેન્દ્રએ દેશની સૌથી જાણીતી ફિલ્મ પૈકીની એક શોલેમાં અમિતાભ બચ્ચન (જય), હેમા માલિની (બસંતી) સાથે વીરુનો રોલ કર્યો હતો. આ કારણે સચિને વીરુ શબ્દનો પ્રયોગ કર્યો.

View this post on Instagram
 
A post shared by Sachin Tendulkar (@sachintendulkar)

ધર્મેન્દ્રએ શું લખ્યું પોસ્ટમાં

ધર્મેન્દ્રએ પોતાની પોસ્ટમાં લખ્યું, દેશના ગૌરવ સચિ સાથે આજે પ્લેનમાં અચાનક મુલાકાત થઈ. સચિન હંમેશા મને પ્યારા દીકરા જેવો લાગ્યો છે. જીવતો રહે સચિન, લવ યુ.

કયા સેલેબ્સે કરી કમેન્ટ

સચિન તેંડુલકરની પોસ્ટ પર બોલીવુડ એક્ટર રણવીર સિંહે ફની કમેન્ટ કરતાં લખ્યું ઓહ યસ. જ્યારે એક્ટ્રેસ ઈશા અગ્રવાલે પણ ઈમોજી પોસ્ટ કરી કમેંટ કરી હતી. ધર્મેન્દ્રની પોસ્ટ પર મોટાભાગના લોકોએ બંને દિગ્ગજોની પ્રશંસા કરતી કમેંટ કરી છે.

આ પહેલા અનેક અવસર પર સચિન અને ધર્મેન્દ્રની મુલાકાત થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરો બતાવે છે કે સચિન ધર્મેન્દ્રનો ઘણો આદર કરે છે. એક તસવીરમાં સચિન ધર્મેન્દ્રના ચરણ સ્પર્શ કરીને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget