શોધખોળ કરો

Sara Tendulkar: સચિનની લાડલી સારા તેંડુલકરે લગ્નને લઈને કર્યો ખુલાસો, વીડિયો થયો વાઈરલ

સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેના દ્વારા શેર કરવામાં આવેલ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડાન્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે.

Sara Tendulkar VIDEO: સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેના દ્વારા શેર કરવામાં આવેલ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડાન્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે. સારા તેંડુલકરની લાઈફસ્ટાઈલ એકદમ ગ્લેમરસ છે. સારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ક્યારે લગ્ન કરવા જઈ રહી છે તેની વાત કરી રહી છે.

View this post on Instagram
 
A post shared by Sara Tendulkar (@saratendulkar)

સારા તેંડુલકરે ખુલાસો કર્યો

સારા તેંડુલકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેની મિત્ર અલીશા સાથે જોવા મળી રહી છે. આમાં, તેણી કહે છે કે તે તેના મિત્ર કરતા વધુ પૈસા ખર્ચે છે. તો બીજી તરફ, આ ઉપરાંત તે તેની ફ્રેન્ડ પહેલા લગ્ન કરી લેશે. સારા તેંડુલકરે વીડિયોમાં એમ પણ કહ્યું કે તે ખૂબ જ સિમ્પલ રહે છે. સારા તેંડુલકરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે સારા

સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.2 મિલિયન ફોલોઅર્સ છે. સારાએ આ વર્ષે મોડલિંગની દુનિયામાં પણ પગ મૂક્યો છે અને તે બોલીવુડમાં પણ ડેબ્યુ કરી શકે છે. સારા તેંડુલકરે તાજેતરમાં જ એક ક્લોથિંગ બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું હતું, ત્યારબાદ તે લાઇમલાઇટમાં આવી હતી. સારા તેંડુલકરે ગિફ્ટ સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે શાનદાર. તો અન્ય યુઝરે લખ્યું છે કે મામલો શું છે.

આ પણ વાંચો

Shrawan 2022: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે કરો આ 3 ટોટકા, દરેક કામ થશે સફળ

Gujarat Election : રાહુલ ગાંધી અમદાવાદમાં કરી શકે છે રોડ શો, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

Congress : તૂટી રહી છે કોંગ્રેસ, છેલ્લા 8 મહિનામાં 8 મોટા નેતાઓએ છોડી પાર્ટી, 4 તો કેન્દ્રીય મંત્રી હતા

PM Modi Gujarat Visit LIVE: આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, અમદાવાદને આપશે આ ભેટ

Supreme Court : આજે શપથ લેશે જસ્ટિસ લલિત, કાર્યકાળ દરમિયાન મુખ્યત્વે આ 3 સુધારાની કરી જાહેરાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ

Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી

Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?

‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું

Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

Embed widget