શોધખોળ કરો
Advertisement
IPL 2021: કોલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો એશિયાનો આ ઘાતક ઓલરાઉન્ડર, જાણો વિગતે
બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ગયા વર્ષે આઇપીએલમાં ભાગ ન હતો લીધો, પરંતુ આ વખતની હરાજીમાં તેને કેકેઆરે 3.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. શાકિબની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે
નવી દિલ્હીઃ આઇપીએલ 2021 માટે હરાજી શરૂ થઇ ચૂકી છે, દરેક ફ્રેન્ચાઇઝી પોતાના પર્સ પ્રમાણે બોલી લગાવીને ખેલાડીઓ પર દાંવ લગાવી રહી છે. આ સિલસિલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સે એક મોટો દાવો રમ્યો છે. શાહરૂખ ખાનની કેકેઆરે સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને ખરીદી લીધો છે.
બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ગયા વર્ષે આઇપીએલમાં ભાગ ન હતો લીધો, પરંતુ આ વખતની હરાજીમાં તેને કેકેઆરે 3.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. શાકિબની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે.
આઇપીએલ 2021 માટેની ખેલાડીઓની હરાજી ચેન્નાઇમાં શરૂ થઇ ગઇ છે. આ ઓક્શનમાં 1114 ખેલાડીઓએ રજિસ્ટર્ડ કર્યુ હતુ, પરંતુ આઇપીએલની 14મી સિઝન માટે 292 ખેલાડીઓને જ જગ્યા મળી છે. આ મીની ઓક્શનમાં સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઇન અલી સહિતના સ્ટાર ખેલાડીઓ પર બોલી લાગી ચૂકી છે.
ફાઈલ તસવીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement