શોધખોળ કરો

આઇપીએલ રમતી વખતે કોઇ ખેલાડીને કોરોનાનો ચેપ ના લાગે તે માટે સ્ટેડિયમમાં કરાઇ ખાસ વ્યવસ્થા, જાણો વિગતે

ખાસ વાત છે કે, આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને શારજહાં મેદાનમાં જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી છે

દુબઇઃ કોરોના વાયરસના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન આ વખતે યુએઇમાં રમાઇ રહી છે. યુએઇમાં જે ત્રણ મેદાનો પર આઇપીએલની મેચો રમાવવાની છે, તેમાં શારજહાં મેદાન પણ સામેલ છે. ખાસ વાત છે કે, આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને શારજહાં મેદાનમાં જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી છે. શું શું તૈયારીઓ કરાઇ છે મેદાનમાં..... આઇપીએલ મેચોને ધ્યાનમાં રાખીને મેદાનમાં સ્ટેન્ડની ઉપર નવી આર્ટિફિશિયલ છત બનાવવામાં આવી છે. આની સાથે રૉયલ સૂટ અને વીઆઇપી હૉસ્પીટાલિટી બૉક્સને અપગ્રેડ કરવામાં આવ્યુ છે. આયોજકો તરફથી જાણકારી આપવામાં આવી છે કે કૉમેન્ટેટર બૉક્સમાં જૈવિક રીતે સુરક્ષિત માહોલના કડક નિયમો અંતર્ગત ખેલાડીઓને પેવેલિયન અને પ્રેક્ટિસ સુવિધાઓમાં વાયરસથી બચવા માટે ખાસ સાવધાની રાખવામાં આવી છે. આ ખાસ સાવધાનીઓ પર શારજહાં ક્રિકેટ સ્ટેડિયમના ઉપાધ્યક્ષ વલીદ બુખાતિરે કહ્યું કે, ખેલાડીઓથી લઇને સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અમે પ્રત્યેક સંભવ સાવધાનીઓ રાખી રહ્યાં છીએ, અને અમારુ મુખ્ય લક્ષ્ય એ છે કે આખી ટૂર્નામેન્ટ દરમિયાન જૈવિક રીતે સુરક્ષિત માહોલ બનાવવાનો છે. નિવેદન અનુસાર, સ્ટેડિયમમાં ક્રિકેટ સંગ્રહાલય બનાવવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષ આઇપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, અને આનુ આયોજન શારજહાં ઉપરાંત દુબઇ અને અબુધાબીમાં કરવામાં આવશે. આઇપીએલ રમતી વખતે કોઇ ખેલાડીને કોરોનાનો ચેપ ના લાગે તે માટે સ્ટેડિયમમાં કરાઇ ખાસ વ્યવસ્થા, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન

આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget