શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માને રમવાનો ક્યારે મોકો મળી શકે છે, ગાંગુલીએ કર્યો આ મોટો ખુલાસો

રોહિત શર્માના રમવા અંગે બીસીસીઆઇ અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાથી તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આગામી 27 નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ વનડે, ત્રણ ટી20, અને ચાર ટેસ્ટ મેચ રમવાની છે. આ માટે ટીમની પસંદગી પણ થઇ ચૂકી છે. પરંતુ રોહિત શર્માને ટીમમાં પસંદગી ના કરાતા વિવાદ થયો હતો, હવે રોહિત શર્માના રમવા અંગે બીસીસીઆઇ અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાથી તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. પૂર્વ કેપ્ટન ગાંગુલી રોહિત શર્મા અને ઇશાંત શર્માને મોકો આપવાની વાતને લઇને કહ્યું- બન્ને ખેલાડીઓને મોકો મળી શકે છે. ગાંગુલીએ કહ્યું- જો રોહિત શર્મા અને ઇશાંત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પહેલા ફિટ થઇ જાય છે તો ટેસ્ટ ટીમમાં તે મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે. અમે ઇશાંત અને રોહિત પર નજર રાખી રહ્યાં છીએ. ઇશાંત પુરેપુરો આઉટ નથી થયો, તે ટેસ્ટ સીરીઝનો ભાગ બની શકે છે. રોહિત માટે અમે ઇચ્છીએ છીએ કે તે ઓસ્ટ્રેલિયા માટે ફિટ થઇ જાય. જો તે ફિટ છે, તો મને વિશ્વાસ છે કે પસંદગીકારો તેની સ્થિતિ પર ફરીથી વિચાર કરશે. ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માને રમવાનો ક્યારે મોકો મળી શકે છે, ગાંગુલીએ કર્યો આ મોટો ખુલાસો ગાંગુલીએ ખુલાસો કરતાં કહ્યું કે, બાયૉ બબલ અને ક્વૉરન્ટાઇન નિયમો હોવા છતાં રોહિતને પાછળથી મોકલવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા માટે ફ્લાઇટ છે. રોહિત હાલ પોતાના પગની ઇજાના કારણે બહાર છે, અને તે જલ્દી ઠીક થઇ જશે. પરંતુ આઇપીએલ પ્લેઓફમાં રમવા અંગે મુંબઇ ફ્રેન્ચાઇઝીને આશા છે. ગાંગલીએ બધી વાત એક ઇન્ટરવ્યૂમાં કહી હતી, તેને એમ પણ કહ્યું કે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે ગાંગુલીની આગેવાનીમાં ભારતીય ટીમ 2003-04માં ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ ડ્રૉ કરાવવામાં સફળ રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
Embed widget