શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સૌરવ ગાંગુલીની તબિયત અંગે ડૉક્ટરોએ શું કહ્યું, આજે શું કરાશે, જાણો વિગતે

આ પહેલા ગાંગુલી પરના અપડેટમાં કહેવાયુ હતું કે ગાંગુલીનુ બ્લેડ પ્રેશન 110/80 છે, અને તેના શરીરમાં ઓક્સિજનનુ લેવલ 98 ટકા છે. ડૉક્ટરોએ કહ્યું કે ગાંગુલીની સ્થિતિ જોતા તેમને ફરી એકવાર એન્જિયોપ્લાસ્ટી કરવા વિશે ફેંસલો લેવામાં આવશે

નવી દિલ્હીઃ બીસીસીઆઇના અધ્યક્ષ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. માઇલ્ડ હાર્ટ એટેક આવ્યા બાદ ગાંગુલીને કોલકત્તાની એક હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. હવે ગાંગુલી પર ડૉક્ટરોએ મોટુ અપડેટ આપ્યુ છે, કે ગાંગુલી પર આજે ફરીથી ઇકોકાર્ડિયોગ્રાફી કરાશે. ડૉક્ટરોએ શનિવારે જણાવ્યુ હતુ કે, સૌરવ ગાંગુલીની હાલત સ્થિર છે, ગાંગુલીને હ્રદયમાં ત્રણ ધમનીઓ બ્લૉકેજ નીકળી હતી, ત્યારબાદ એકમાં સ્ટેન્ટ લગાવવામાં આવ્યો હતો. હવે હૉસ્પીટલ તરફથી ફરી એકવાર કહેવામા આવ્યુ છે કે ગાંગુલીની કોરોનરી એન્જિગ્રાફી બપોરે ત્રણ વાગે ત્રણ વાગે કરવામાં આવી, અને તેમની ઇકોકાર્ડિયોગ્રાફી આજે ફરીથી કરાશે. આ પહેલા ગાંગુલી પરના અપડેટમાં કહેવાયુ હતું કે ગાંગુલીનુ બ્લેડ પ્રેશન 110/80 છે, અને તેના શરીરમાં ઓક્સિજનનુ લેવલ 98 ટકા છે. ડૉક્ટરોએ કહ્યું કે ગાંગુલીની સ્થિતિ જોતા તેમને ફરી એકવાર એન્જિયોપ્લાસ્ટી કરવા વિશે ફેંસલો લેવામાં આવશે. સૌરવ ગાંગુલીની ક્રિકેટ કેરિયરની કેરિયરની વાત કરીએ તો ક્રિકેટમાં તેના ફેન્સ તેને દાદા તરીકે ઓળખે છે. સૌરવ ગાંગુલીએ કેરિયરમાં 113 ટેસ્ટ, 311 વનડે મેચ રમી છે, અને તેના નામે વનડેમાં 11363 અને ટેસ્ટ કેરિયરમાં કુલ 7212 રન નોંધાયેલા છે. એટલુ જ નહીં. વનડે ફોર્મેટમાં તેને 100 વિકેટ પણ ઝડપી છે, જેમાં 2 વાર 5 વિકેટ પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત

IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા

...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...

સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી

બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી

GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  

Embed widget