શોધખોળ કરો

IPL 2020માં ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે આવ્યો નવો નિયમ, જાણો શું થશે હવે.....

સૌરવ ગાંગુલીએ સોમવારે યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં જણાવ્યુ કે, હવે આઇપીએલ 2020ની સિઝનમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે કન્કશન સબ્સ્ટીટ્યૂટનો ઉપયોગ કરવામાં આવશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2020ની સિઝનમાં કેટલાક નવા નિયમો આવી રહ્યા છે, જેમાં એક નિયમ ઇજાગ્રસ્ત ખેલાડીઓને લઇને પણ સામે આવ્યો છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે કન્કશન સબ્સ્ટીટ્યૂટનો ઉપયોગ કરવાની માહિતી આપી હતી. સૌરવ ગાંગુલીએ સોમવારે યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં જણાવ્યુ કે, હવે આઇપીએલ 2020ની સિઝનમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે કન્કશન સબ્સ્ટીટ્યૂટનો ઉપયોગ કરવામાં આવશે. IPL 2020માં ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે આવ્યો નવો નિયમ, જાણો શું થશે હવે..... આઇસીસીના નવા નિયમ પ્રમાણે, જો કોઇ ખેલાડી બેટિંગ કે બૉલિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થાય છે, તો તે મેચથી બાહર જઇ શકે છે અને તેની જગ્યાએ કોઇ બીજો ખેલાડી મેચમાં આવી શકે છે, આને કન્કશન નિયમ કહેવામાં આવે છે. IPL 2020માં ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે આવ્યો નવો નિયમ, જાણો શું થશે હવે..... ઉલ્લેખનીય છે કે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ ગાંગુલીએ પત્રકારોને જણાવ્યું, આઈપીએલની રાતની મેચોના સમયમાં કોઈ બદલાવ નહીં થાય. 7.30 કલાકે મેચ શરૂ કરવાને લઈ ચર્ચા થઈ પરંતુ આમ થઈ શક્યુ નથી. સાંજે 4 અને રાતે 8 કલાકે જ મેચ શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget