શોધખોળ કરો

દક્ષિણ આફ્રિકાના આ બૉલરે બન્ને હાથથી બૉલિંગ કરીને બે વિકટો ઝડપતાં બધા ચોંક્યા, વીડિયો થયો વાયરલ

વાયરલ થયેલા વીડિયોમાં દક્ષિણ આફ્રિકાના સ્પીન બૉલર ગ્રેગોરી માહલોકવાના ડાબા અને જમણા હાથથી બૉલિંગ કરતો દેખાઇ રહ્યો છે

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ટી20 ફોર્મેટ આવતાની સાથે જ નવી નવી ટેકનિકોએ જન્મ લીધો છે. ટી20 બાદ આખી દુનિયામાં ક્રિકેટ વધી છે અને દુનિયાભરના ક્રિકેટરો એકસાથે રમી રહ્યાં છે, એટલુ જ નહીં નવી નવી વસ્તુઓ પણ સામે આવી રહી છે. હવે આ લિસ્ટમાં એક વિચિત્ર એક્શનથી બૉલિંગ કરતો બૉલર પણ જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકાના આ બૉલરે બન્ને હાથથી બૉલિંગ કરીને બે વિકટો ઝડપતાં બધા ચોંક્યા, વીડિયો થયો વાયરલ તાજેતરમાં રમાઇ રહેલી મંજાસી સુપર લીગમાં દક્ષિણ આફ્રિકાના બૉલરે બધાને ચોંકાવી દીધા છે. આ બૉલરે ડાબા અને જમણા એમ બન્ને હાથે બૉલિંગ કરીને આદર્શ બૉલિંગનુ ઉદાહરણ આપ્યુ છે. એટલુ જ નહીં તેને મેચમાં બન્ને હાથથી એક-એક વિકેટ પણ ઝડપી છે. તેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં દક્ષિણ આફ્રિકાના સ્પીન બૉલર ગ્રેગોરી માહલોકવાના ડાબા અને જમણા હાથથી બૉલિંગ કરતો દેખાઇ રહ્યો છે. મજાંસી સુપર લીગમાં તેને બન્ને હાથથી બૉલિંગ કરી છે તેના બે અલગ અલગ વીડિયો સામે આવ્યા છે જેમાં તે વિકેટ લેતો દેખાઇ રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
સંજૂ સેમસનને ICC એ આ એવોર્ડ માટે નૉમિનેટ કર્યો, આ ખેલાડીઓ સાથે ટક્કર 
સંજૂ સેમસનને ICC એ આ એવોર્ડ માટે નૉમિનેટ કર્યો, આ ખેલાડીઓ સાથે ટક્કર 
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
Embed widget