શોધખોળ કરો

સચિનનો દીકરો અર્જૂન તેંદુલકર ભારતીય ટીમમાં જરૂર રમતો દેખાશે, ભારતના કયા ફાસ્ટ બૉલરે કરી ભવિષ્યવાણી

સચિને શ્રીસંતને બર્થડેના અભિનંદન પાઠવતા કોરોના વાયરસથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. આના જવાબમાં સચિનને શ્રીસંતે થેન્ક્સ લખ્યુ, અને શ્રીસંતે કહ્યું અર્જૂન તેંદુલકર એકદિવસ ભારતીય ટીમમાં જરૂર રમશે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બૉલર એસ.શ્રીસંતે અર્જૂન તેંદુલકરને ટીમ ટીમ રમવા માટેની ભવિષ્યવાણી કરી છે. શ્રીસંતના મતે અર્જૂન તેંદુલકર એકદિવસ જરૂર ભારતીય ટીમમાં રમતો દેખાશે. શ્રીસંતે આ વાત સચિન તેંદુલકરને એક ટ્વીટના જવાબમાં કહી હતી. સચિને શ્રીસંતને બર્થડેના અભિનંદન પાઠવતા કોરોના વાયરસથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. આના જવાબમાં સચિનને શ્રીસંતે થેન્ક્સ લખ્યુ, અને શ્રીસંતે કહ્યું અર્જૂન તેંદુલકર એકદિવસ ભારતીય ટીમમાં જરૂર રમશે. શ્રીસંતે ટ્વીટમાં લખ્યું- 20 વર્ષનો અર્જૂન તેંદુલકર ભારત માટે રમશે, અર્જૂનની એક્શન શાનદાર છે, અને તેની રિધમ પણ જબરદસ્ત છે, એટલા માટે તે ટીમ ઇન્ડિયા માટે રમશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મુંબઇ ટ્વેન્ટી ટ્વેન્ટી લીગમાં અર્જૂન તેંદુલકરને આકાશ ટાઇગર્સે પાંચ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલુ જ નહીં ઓલરાઉન્ડર અર્જૂન તેંદુલકર માટે બીજી ટીમોએ પણ બોલી લગાવી હતી. સચિનનો દીકરો અર્જૂન તેંદુલકર ભારતીય ટીમમાં જરૂર રમતો દેખાશે, ભારતના કયા ફાસ્ટ બૉલરે કરી ભવિષ્યવાણી

ટોપ સ્ટોરી

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget