શોધખોળ કરો

‘રૈનાને બહુ ચરબી ચડી ગઈ છે ને સફળતા પચી નથી’, CSKની કઈ ટોચની વ્યક્તિએ આ વાત કહી ? રૈનાએ કેટલા કરોડ ગુમાવવા પડશે ?

ચેન્નઈ સુપરકિંગ્સ હંમેશા પરિવારની જેમ રહી છે. મારો વિચાર એવો છે કે જો તમે ખુશ ન હો તો પરત જતા રહો.

મુંબઈ: દુબઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી અનુભવી ખેલાડી સુરેશ રૈનાએ બાલ્કનીવાળો રૂમ નહીં મળતાં ઝગડો કરીને દુબઈથી પાછા ફરવાનો નિર્ણય લીધો છે. રૈનાના નિવેદનથી ભડકેલા ટીમના માલિક એન. શ્રીનિવાસને કહ્યું છે કે, સફળતા તેના માથા પર ચઢી ગઈ છે. ગુજરાતીમાં કહીએ તો શ્રીનિવાસને કહ્યું છે કે, રૈનાને બહુ ચરબી ચડી ગઈ છે. શ્રીનિવાસને એમ પણ કહ્યું કે, મને લાગે છે કે, તે પાછો ફરશે કેમ કે હજુ સીઝન શરૂ થઈ નથી અને તેને અહેસાસ થશે તે શું છોડીને ગયો છે. તેને 11 કરોડ રૂપિયાનો તોતિંગ પગાર બીજે ક્યાંય નહીં મળે. શ્રીનિવાસને એક ટોચના મેગેઝિનની વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું કે, ચેન્નઈ સુપરકિંગ્સ હંમેશા પરિવારની જેમ રહી છે. મારો વિચાર એવો છે કે જો તમે ખુશ ન હો તો પરત જતા રહો. કોઈને કંઈ બોલવાની જરૂર નથી. ક્યારેક સફળતા તમારા માથે ચઢી જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા

Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય

ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?

RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?

PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

Embed widget