શોધખોળ કરો

ધોનીએ અલગ પ્રકારની ક્રિકેટ શરૂ કરી, પ્રેક્ટિસ દરમિયાન ફટકારી રહ્યો છે ગગનચુંબી છગ્ગા- રૈનાનો ખુલાસો

રૈનાએ કહ્યું કે જો આઇપીએલ અને ટી20 વર્લ્ડકપ રમાવવાનો હોય તો મને આશા છે કે ધોની જરૂર વાપસી કરી શકે છે, ધોનીમાં ઉંમર જેવુ કોઇ દબાણ નથી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના બેસ્ટ ફિનિસર અને કેપ્ટન તરીકે પોતાની નવી ઇમેજ ઉભી કરી ચૂકેલા ધોનીને હજુ પણ વાપસીની આશા છે. આ વાત ખુદ તેના સાથી ખેલાડી સુરેશ રૈનાએ કહી છે. રૈનાને કહ્યું કે, ધોની હજુપણ ક્રિકેટ રમવા માટે ઉત્સુક છે, અને જ્યારે પણ પ્રેક્ટિસ કરે છે ત્યારે ગગનચુંબી છગ્ગા ફટકારીને પોતાને પુરવાર કરે છે. લૉકડાઉન-2ના કારણે હવે દેશમાં 3 મે સુધી કોઇપણ પ્રકારની ક્રિકેટ નહીં રમાય તે નક્કી છે. પણ ધોની હજુ પણ ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ વાત ખુદ રૈનાએ કહી હતી. ધોનીએ અલગ પ્રકારની ક્રિકેટ શરૂ કરી, પ્રેક્ટિસ દરમિયાન ફટકારી રહ્યો છે ગગનચુંબી છગ્ગા- રૈનાનો ખુલાસો રૈનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ધોની એક સારે બેટ્સમેન છે, અને તેનામાં હજુ પણ ક્રિકેટ બાકી છે. તે અલગ પ્રકારના શૉટ રમી રહ્યો છે, જેને મે ક્યારેય નથી જોયા. તે પ્રેક્ટિસ દરમિયાન મોટો મોટા ગગનચુંબી છગ્ગાઓ ફટકારી રહ્યો છે. તે વાપસી માટે પરસેવો વહાવી રહ્યો છે. મને લાગે છે કે ધોની હજુ પણ વાપસી કરી શકે છે.
ધોનીએ અલગ પ્રકારની ક્રિકેટ શરૂ કરી, પ્રેક્ટિસ દરમિયાન ફટકારી રહ્યો છે ગગનચુંબી છગ્ગા- રૈનાનો ખુલાસો રૈનાએ કહ્યું કે જો આઇપીએલ અને ટી20 વર્લ્ડકપ રમાવવાનો હોય તો મને આશા છે કે ધોની જરૂર વાપસી કરી શકે છે, ધોનીમાં ઉંમર જેવુ કોઇ દબાણ નથી. નોંધનીય છે કે, સુરેશ રૈના અને ધોની ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં સાથે રમી રહ્યાં છે, વર્ષ 2011 વર્લ્ડકપ અને 2013ની ચેમ્પિયન ટ્રૉફીની ટીમમાં પણ સાથે હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુનિલ ગાવસ્કરે પસંદગીકારો પાસે કરી મોટી માંગ, જાણો કઈ સિરીઝ માટે વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા કહ્યું
સુનિલ ગાવસ્કરે પસંદગીકારો પાસે કરી મોટી માંગ, જાણો કઈ સિરીઝ માટે વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા કહ્યું
Viral Cricket Video: ટીમ ઈન્ડિયા માટે તૈયાર થઈ રહ્યો છે બીજો વૈભવ સૂર્યવંશી! નાની ઉંમરે ફટકારી રહ્યો છે લાંબા લાંબા છગ્ગા
Viral Cricket Video: ટીમ ઈન્ડિયા માટે તૈયાર થઈ રહ્યો છે બીજો વૈભવ સૂર્યવંશી! નાની ઉંમરે ફટકારી રહ્યો છે લાંબા લાંબા છગ્ગા
મુંબઈ ઈન્ડિયન્સમાં ધરખમ ફેરફારની તૈયારી, હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, સિનિયરોને પણ વોર્નિંગ
મુંબઈ ઈન્ડિયન્સમાં ધરખમ ફેરફારની તૈયારી, હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, સિનિયરોને પણ વોર્નિંગ
IPL 2026: કઈ ટીમે આપી વૈભવ સૂર્યવંશીને 30 કરોડની ઓફર! શું છે વાયરલ દાવાનું સત્ય?
IPL 2026: કઈ ટીમે આપી વૈભવ સૂર્યવંશીને 30 કરોડની ઓફર! શું છે વાયરલ દાવાનું સત્ય?

વિડિઓઝ

Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી
Ahmedabad | અમદાવાદના સૈજપુરમાં ગુંડા તત્વો બન્યા બેફામ, વાહનોના કાચ તોડી થયા ફરાર
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
શું શિયાળામાં પણ કામ કરે છે સોલાર પેનલ? બહુ ઓછા લોકો જાણે છે આ હકિકત
શું શિયાળામાં પણ કામ કરે છે સોલાર પેનલ? બહુ ઓછા લોકો જાણે છે આ હકિકત
Embed widget