શોધખોળ કરો

ભારતીય ટીમમાં બૂમરાહની જગ્યા લેશે આ યોર્કર કિંગ? જાણો કોણ છે આ ફાસ્ટ બોલર?

લોકો માની રહ્યા છે નટરાજન ટીમ ઇન્ડિયાનો બીજો યોર્કર કિંગ બૂમરાહ સાબિત થશે. આ માટે કેટલાક આંકડા પણ આની સાબિતી આપી રહ્યાં છે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ ટી20 સીરીઝમાં ભારતને પ્રદર્શન જબરદસ્ત ચાલી રહ્યું છે. આમાં ટીમ ઇન્ડિયાના બૉલરો ફૂલ ફોર્મમાં દેખાઇ રહ્યા છે. ટી20 ક્રિકેટમાં ટી નટરાજન પહેલી મેચથી જ પોતાના શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે. નટરાજનના ફોર્મને જોતે લોકો તેને આગામી બુમરાહ ગણી રહ્યાં છે. લોકો માની રહ્યા છે નટરાજન ટીમ ઇન્ડિયાનો બીજો યોર્કર કિંગ બૂમરાહ સાબિત થશે. આ માટે કેટલાક આંકડા પણ આની સાબિતી આપી રહ્યાં છે. વિરેન્દ્ર સહેવાગે પણ ટી નટરાજનનુ સમર્થન કર્યુ છે, સહેવાગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ કરી છે, જેમાં બુમરાહની જગ્યા ભવિષ્યમાં નટરાજન લઇ શકે તેવી વાત કહેવામાં આવી છે. આ પૉસ્ટમાં બુમરાહ અને નટરાજન બન્ને સામેલ છે. પૉસ્ટ પ્રમાણે, બન્નેની કેરિયર એકસમાન છે, જ્યારે કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થયો ત્યારે બન્નેને ટીમમાં સિલેક્શન મળ્યુ છે. બન્નેએ વનડે અને ટી20માં ડેબ્યૂ ઓસ્ટ્રેલિયામાં કર્યુ છે. બન્ને સીરીઝની છેલ્લી મેચમાં રમ્યા. બન્નેએ વનડેમાં બે વિકેટ હાંસલ કરી. બન્નેએ ટી20માં ત્રણ વિકેટ મેળવી હતી. ટી નટરાજને પહેલી ટી20માં પોતાની ચાર ઓવરમા 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી, જ્યારે વનડે ડેબ્યૂમાં તેને બે વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમમાં બૂમરાહની જગ્યા લેશે આ યોર્કર કિંગ? જાણો કોણ છે આ ફાસ્ટ બોલર? ફાઇલ તસવીર કોણ છે ટી નટરાજન..... 27 વર્ષીય ટી નટરાજન તામિલનાડુની ટીમમાંથી રમે છે, અને આઇપીએલ 2020માં તેનુ પરફોર્મન્સ જબરદસ્ત રહ્યું. હૈદરાબાદની ટીમમાંથી આઇપીએલમાં રમતા તેને સૌથી વધુ યોર્કર બૉલ ફેંક્યા અને આ મામલે બુમરાહ અને બૉલ્ટ જેવા ધૂરંધરોને પણ પાછળ પાડી દીધા હતા. નટરાજનને ભારત તરફથી 232માં ખેલાડી તરીકે વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. નટરાજન ભારતીય વનડે ઇતિહાસમાં 11મો લેફ્ટ આર્મ ફાસ્ટ બૉલર છે. તામિલનાડુ પ્રીમિયર લીગથી શરૂ થયેલી નટરાજનની સફળતાની કહાની આઇપીએલ 13ની સિઝનમાં ધમાલ મચાવવા લાગી, આ પરફોર્મન્સ તેને સીધુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઇ ગયુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget