શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs SA: Arshdeep Singhએ રચ્યો ઇતિહાસ, આવુ કરનારો બન્યો પહેલો ભારતીય બૉલર

અર્શદીપ સિંહ આ મેચમાં 4 ઓવર નાંખી અને આ દરમિયાન તેને 32 રન આપીને 3 વિકેટો ઝડપી હતી, જ્યારે દીપક ચાહરે 4 ઓવરોમાં 24 રન આપીને 2 વિકેટો ઝડપી હતી.

Arshdeep Singh Record India vs South Africa 1st T20: ભારતીય ટીમના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહ કેટલીય વાર સારુ પ્રદર્શન કરી ચૂક્યો છે. તેને દક્ષિણ આફ્રિકા વિરદ્ધ રમાયેલી પ્રથમ ટી20 મેચમાં શાનદાર બૉલિંગ કરી હતી, પાવરપ્લેમાં ત્રણ વિકેટો ઝડપીને દક્ષિણ આફ્રિકાને બેકફૂટ પર લાવી દીધુ હતુ. તેને પાવરપ્લેમાં 3 વિકેટો ઝડપી, તે દક્ષિણ આફ્રિકા સામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં આવુ કરનારો પહેલો ભારતીય બૉલર બની ગયો છે. અર્શદીપ સિંહના પ્રદર્શનની ખુબ પ્રસંશા થઇ રહી છે. 

અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકા સામે ટી20 સીરીઝમાં પહેલી મેચમાં સારુ પ્રદર્શન કર્યુ, તેને બીજી ઓવરના બીજા બૉલ પર ક્વિન્ટૉન ડી કૉકને પોતાનો શિકાર બનાવ્યો, ત્યારબાદ આ જ ઓવરમાં રોસૂને આઉટ કર્યો, તે પાંચમા બૉલ પર આઉટ થઇ ગયો, બાદમાં અર્શદીપે બીજી ઓવરના છેલ્લા બૉલ પર મિલરને બૉલ્ડ કરી દીધો હતો. આ રીતે અર્શદીપે પાવરપ્લેમાં ત્રણ વિકેટ ઝડપી હતી.તે દક્ષિણ આફ્રિકા સામે ટી20 ફોર્મેટમાં આવુ કરનારો પહેલો ભારતીય બૉલર બની ગયો છે. 

અર્શદીપ સિંહ આ મેચમાં 4 ઓવર નાંખી અને આ દરમિયાન તેને 32 રન આપીને 3 વિકેટો ઝડપી હતી, જ્યારે દીપક ચાહરે 4 ઓવરોમાં 24 રન આપીને 2 વિકેટો ઝડપી હતી. હર્ષલ પટેલે સારી બૉલિંગ કરી. તેને 4 ઓવરોમાં 26 રન આપીને 2 વિકેટો ઝડપી હતી. અક્ષર પટેલને એક સફળતા મળી તેને 4 ઓવરમાં માત્ર 16 રન આપ્યા હતા. 

IND vs SA 1st T20I: ભારતે દ. આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું, રાહુલ-સૂર્યકુમારની મેચ વિનિંગ બેટિંગ - 
IND vs SA 1st T20 Innings Highlights: તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 106 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં આ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ભારતે 8 વિકેટે જીત મેળવી હતી -
107 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. અને ટીમનો કેપ્ટન રોહિત શર્મા ખાતુ ખોલાવીને કાગીસો રબાડાના બોલ પર આઉટ થયો હતો. તે જ સમયે, આ પછી બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી આ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને માત્ર 3 રનના સ્કોર પર નરખિયાના બોલ પર આઉટ થયો હતો. જો કે, આ પછી, ભારતનો દાવ સૂર્યકુમાર યાદવ (50) અને કેએલ રાહુલે (51) સંભાળ્યો અને ભારતીય ટીમે 8 વિકેટે વિજય મેળવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Alpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગોAmreli Murder Case : અમરેલીમાં ખૂદ બનેવીએ જ કરી નાંખી સાળાની હત્યા, કારણ જાણીને ચોંકી જશોAMC Junior Clerk Exam Controversy : જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ યુવરાજસિંહે શું ઉઠાવ્યા સવાલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Horoscope Today 25 november 2024 : મેષથી લઇને મીન રાશિ સહિત તમામ 12 રાશિઓનું વાંચો આજનું રાશિફળ
Horoscope Today 25 november 2024 : મેષથી લઇને મીન રાશિ સહિત તમામ 12 રાશિઓનું વાંચો આજનું રાશિફળ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Mega Auction: રોહિત-કોહલીથી પણ મોંઘા આ ત્રણ ખેલાડીઓ, એટલા રૂપિયા વરસ્યા કે IPLના તમામ રેકોર્ડ તૂટ્યા
IPL 2025 Mega Auction: રોહિત-કોહલીથી પણ મોંઘા આ ત્રણ ખેલાડીઓ, એટલા રૂપિયા વરસ્યા કે IPLના તમામ રેકોર્ડ તૂટ્યા
Embed widget