શોધખોળ કરો

T2O WC 2022 Points Table: દ. આફ્રિકા સામે પાક.ની જીત બાદ દિલચસ્પ થઈ સેમી ફાઈનલની જંગ, પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર

T20 વર્લ્ડ કપની 36મી મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને વરસાદથી પ્રભાવિત મેચમાં 33 રને હરાવ્યું હતું.

T20 WC Points Table: T20 વર્લ્ડ કપની 36મી મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને વરસાદથી પ્રભાવિત મેચમાં 33 રને હરાવ્યું હતું. આ જીત સાથે પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2022ની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા પણ જીવંત રાખી છે.

પોઈન્ટ ટેબલમાં થયો ફેરફારઃ

આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ બીજી જીત છે. આ પહેલા પાકિસ્તાને નેધરલેન્ડને હરાવ્યું હતું. આ સાથે જ T20 વર્લ્ડ કપના સુપર-12ના ગ્રુપ Aના પોઈન્ટ ટેબલ પર પાકિસ્તાનના 4 પોઈન્ટ છે. આ જીત સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

પોઈન્ટ ટેબલમાં દરેક ટીમની સ્થિતિની વાત કરીએ તો, હાલ ભારત 6 પોઈન્ટ સાથે સૌથી ટોપ પર છે. ભારતે 4માંથી ત્રણ મેચ જીતી છે. બીજા ક્રમે દક્ષિણ આફ્રિકા 5 પોઈન્ટ સાથે છે. દક્ષિણ આફ્રિકાએ 4માંથી  2 મેચ જીતી છે. ત્રીજા અને ચોથા ક્રમે 4-4 પોઈન્ટ સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. આ બંને ટીમોએ 2 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. પોઈન્ટ ટેબલમાં ઝિમ્બાબ્વે 5મા અને નેધરલેન્ડ છઠ્ઠા સ્થાને છે.

તો સેમી ફાઈનલમાં પહોંચશે પાકિસ્તાનઃ

જો હવે દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મેચમાં હારી જશે તો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. આ સાથે આ ગ્રુપમાં નેટ રન રેટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. આ સિવાય જો 6 નવેમ્બરે રમાનારી ઝિમ્બાબ્વે અને ભારતની મેચમાં જો ઝિમ્બાબ્વે ભારતને હરાવશે તો અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામેની નેટ રન રેટ સુધારશે તો પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચી જશે. 

પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યુંઃ

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિડનીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમે દક્ષિણ આફ્રિકાને 33 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 185 રન બનાવ્યા હતા. આ પછી, દક્ષિણ આફ્રિકાની ઇનિંગ દરમિયાન વરસાદ પડ્યો અને ત્યારબાદ તેને 14 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ મળ્યો. દક્ષિણ આફ્રિકાની ટીમ 108 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને બોલિંગમાં બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ શાહીન આફ્રિદીને ત્રણ સફળતા મળી. આ પહેલા શાદાબે પણ બેટિંગમાં અડધી સદી ફટકારી હતી. આ જીત સાથે પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે

આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...

Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '

ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ

Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?

Embed widget