શોધખોળ કરો

T20 World Cup 2026: ટી20 વર્લ્ડકપ 2026 માટે આ દિવસે થશે ભારતીય ટીમની જાહેરાત, આ 15 ખેલાડીને મળશે તક

ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ ટીમ 2026  ટૂંક સમયમાં જાહેર થવાની શક્યાતાઓ છે. એ પણ આ અઠવાડિયે જાહેર થઈ શકે છે.

T20 world cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026  પહેલા ટીમ ઈન્ડિયા પાસે ફક્ત એક T20I શ્રેણી બાકી રહી છે. દક્ષિણ આફ્રિકા સામેની ચાલુ સીરીઝ  શુક્રવારે સમાપ્ત થશે અને ત્યારબાદ ટીમ ઇન્ડિયા જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે T20I સીરીઝ રમશે. ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ ટીમ 2026  ટૂંક સમયમાં જાહેર થવાની શક્યાતાઓ છે. એ પણ આ અઠવાડિયે જાહેર થઈ શકે છે.  આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે 15  સભ્યોની ટીમમાં કયા ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે. અમે અહીં કેટલાક ખેલાડીઓના નામ સાથે યાદી આપી છે જેમનો ટી20 વર્લ્ડ કપ 2026માં સમાવેશ થઈ શકે છે.  

અહેવાલો અનુસાર, પુરુષોની ક્રિકેટ પસંદગી સમિતિ શનિવાર 20 ડિસેમ્બરે મળશે. ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણી અને 2026 ના T20I વર્લ્ડ કપ માટે ટીમોની પસંદગી એક જ દિવસે કરવામાં આવશે. ટીમોની જાહેરાત શનિવારે જ થઈ શકે છે.

એ નોંધવું જોઈએ કે બધી ટીમોએ ICC ટુર્નામેન્ટ શરૂ થવાના ઓછામાં ઓછા એક મહિના પહેલા તેમની ટીમની જાહેરાત કરવી જરૂરી છે. જો કે, આ પછી પણ બોર્ડ ICC ટેકનિકલ કમિટીની મંજૂરીથી તેની ટીમમાં ફેરફાર કરી શકે છે. એક ટીમ ICC ટુર્નામેન્ટ માટે મહત્તમ 15 ખેલાડીઓ જ પસંદ કરી શકે છે.

સૂર્યકુમારની કેપ્ટનશીપ હેઠળ આ ખેલાડીઓને તક મળી શકે 

સૂર્યકુમાર યાદવ 2026 ના T20 વર્લ્ડ કપમાં કેપ્ટન બનશે. જો ફિટ થશે તો વાઈસ-કેપ્ટન શુભમન ગિલ પણ રમશે તે નિશ્ચિત છે. T20 માં નંબર-વન બેટ્સમેન અભિષેક શર્મા વગરની ટીમ હાલમાં અશક્ય છે. અભિષેકની સાથે તિલક વર્માનો ટીમમાં સમાવેશ નિશ્ચિત છે, કારણ કે તે બેટ અને ફિલ્ડિંગ બંનેમાં અસરકારક રીતે યોગદાન આપે છે.

સંજુ સેમસન અને જીતેશ શર્મા બે વિકેટકીપર તરીકે ટીમમાં હોઈ શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબેનો પણ ઓલરાઉન્ડર તરીકે સમાવેશ નિશ્ચિત છે. ત્રીજા ફાસ્ટ બોલર હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ સાથે ટીમમાં હોઈ શકે છે, કારણ કે તેણે અગાઉની મેચોમાં સારી બોલિંગ કરી છે. ભારતીય પીચો પર સ્પિનરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી પણ ટીમમાં હશે તે નિશ્ચિત છે.

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની સંભવિત ટીમ 

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી,  હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget