શોધખોળ કરો

T20 WC: આયરલેન્ડના આ બોલરે કરી કમાલ, 4 બોલમાં ઝડપી ચાર વિકેટ

આઈસીસી ટી-20 વર્લ્ડ કપની ત્રીજી ક્વોલિફાયર મેચમાં આયર્લેન્ડના બોલર કર્ટિસ કૈંમ્પરએ નેધરલેન્ડ સામે મોટી સિદ્ધી મેળવી છે.

આઈસીસી ટી-20 વર્લ્ડ કપની ત્રીજી ક્વોલિફાયર મેચમાં આયર્લેન્ડના બોલર કર્ટિસ કૈંમ્પરએ નેધરલેન્ડ સામે મોટી સિદ્ધી મેળવી છે.  ટુર્નામેન્ટમાં ક્વોલિફાયરની ત્રીજી મેચમાં ઘાતક બોલિંગ કરતી વખતે કૈંમ્પરે  ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી સનસનાટી બોલાવી દિધી હતી. ટી-20 વર્લ્ડ કપ 2021 માં કોઈપણ બોલર દ્વારા લેવામાં આવેલી આ પ્રથમ હેટ્રિક પણ છે.

કૈંમ્પરનો પ્રથમ શિકાર કોલિન એકરમેન હતો, જે 11 રને રમી રહ્યો હતો. કૈમ્પરએ એકરમેનને નીલ રોકના હાથે કેચ કરાવ્યો હતો.

ત્યારબાદ કૈંમ્પરએ રાયન ટેન ડોશેટને એલબીડબલ્યુ કરી નેધરલેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. જ્યારે વિકેટકીપર સ્કોટ એડવર્ડના રૂપમાં કૈંમ્પરે તેની હેટ્રિક પૂરી કરી હતી. કૈંમ્પરે એડવર્ડને પણ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

કેમ્પરનો ચોથો શિકાર રૂલોફ વૈન ડેર મર્વે બન્યો હતો, જેને તેણે ક્લિન બોલ્ડ કર્યો હતો. આ દરમિયાન, કૈંમ્પરએ છેલ્લી ત્રણ વિકેટ દરમિયાન બેટ્સમેનોને એક પણ રન બનાવવા નહોતો આપ્યો. 

તમને જણાવી દઈએ કે કૈંમ્પર ટી 20 આંતરરાષ્ટ્રીયમાં ચાર બોલમાં સતત ચાર વિકેટ લેનાર લસિથ મલિંગા અને રશીદ ખાન બાદ વિશ્વનો ત્રીજો બોલર બન્યો છે.

તે જ સમયે, ટી 20 સિવાય, લસિથ મલિંગાએ વર્ષ 2007 માં વનડે ફોર્મેટમાં બાંગ્લાદેશ સામે ચાર બોલમાં સતત ચાર વિકેટ પણ લીધી હતી. આ સિવાય તેણે 2019 માં ન્યૂઝીલેન્ડ સામે ટી -20 માં આ પરાક્રમ કર્યું હતું.

ICC ટી- 20 વર્લ્ડકપમાં અત્યાર સુધી બન્યા છે આ અદભૂત રેકોર્ડ, જાણીને તમે પણ રહી જશો દંગ, કરો એક નજર.............

વર્લ્ડ ટી20 ક્રિકેટમાં કેટલાય અનોખા રેકોર્ડ બન્યા છે, વર્લ્ડમાં સૌથી પહેલી ટી20 મેચ વર્ષ 2004 માં ઓકલેન્ડમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ફ્રેન્ડલી ટી20 મેચ રમાઇ હતી. આ ફોર્મેટની વધતી લોકપ્રિયતાથી આને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સામેલ કરવામાં આવ્યુ અને અને લોકોને ખુબ પસંદ આવ્યુ. અહીં અમે તમને ટી20 વર્લ્ડકપમાં બનેલા કેટલાક ખાસ અને અનોખા રેકોર્ડ વિશે માહિતી આપી રહ્યાં છીએ.  જુઓ.........

Most Runs: ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રનની વાત કરવામાં આવે તો શ્રીલંકાના મહેલા જયવર્ધને (Mahela Jayawardene)ના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. તેને 31 ઇનિંગમાં 6 ફિફ્ટી અને 1 સદીની સાથે 39.07ની એવરેજથી 1,016 રન બનાવ્યા છે. જોકે ટી20 વર્લ્ડકપમાં ટૉપ 5 સૌથી વધુ રન બનાવનારાઓના લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી વિરાટ કોહલી (Virat kohli) છે. તેને 16 મેચોમાં 86.33ની શાનદાર એવરેજની સાથે 777 રન બનાવ્યા છે. 

Highest Score: વળી, T20 ટી20 વર્લ્ડકપમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કૉર બ્રેન્ડન મેક્કુલમ (Brendon McCullum)નો છે. મેક્કુલમે 2012માં બાંગ્લાદેશ વિરુદ્ધ 58 બૉલમાં 123 રન બનાવ્યા. તેને આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડે આ મેચ 59 રનથી જીતી લીધી હતી. 

Most Century: ટી20 વર્લ્ડકપ  (T20 World Cup)માં સૌથી વધુ સદી વેસ્ટ ઇન્ડિઝના ટી20 દિગ્ગજ ક્રિસ ગેલ (Chris Gayle)ની છે. ગેલે ટી20 વર્લ્ડકપમાં બે સદી ફટકારી છે, જ્યારે 6 અન્ય ખેલાડીઓના નામે એક-એક સદી છે. 

Fastest Century- ક્રિસ ગેલે 2016માં ઇંગ્લન્ડ સામે 48 બૉલમાં સદી ફટકારી હતી. 

Fastest Fifty- યુવરાજ સિંહે 2007 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા, આની સાથે જ તેને માત્ર 12 બૉલમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

Highest Partnership - જયવર્ધને અને સંગાકારાએ 2010 ટી20 વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બીજી વિકેટ માટે 166 રન બનાવ્યા. આ ટી20 વર્લ્ડકપમાં સૌથી મોટી પાર્ટનરશીપ છે.

Most Fifties- મેથ્યૂ હેડન અને વિરાટ કોહલીના નામે એક સિંગલમાં સૌથી વધુ ફિફ્ટી છે.

Most Runs in a Tournament- વિરાટ કોહલીના નામે એક ટી20 વર્લ્ડકપ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 2014 ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગમાં તેના નામે 319 રન છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget