શોધખોળ કરો

આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ભારત આ સ્થાને..........

ટીમ ઇન્ડિયા હાલ 7 ટેસ્ટ મેચોમાં 6 જીત સાથે 360 પૉઇન્ટ મેળવીને ટૉપ પર બનેલી છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ એકપણ મેચ હારી નથી

નવી દિલ્હીઃ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની બે મેચોનુ પરિણામ આવ્યા બાદ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત સાથે ટેસ્ટ પૉઇન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. જોકે, ભારતીય ટીમ હજુ પણ નંબર વનની પૉઝિશન પર યથાવત છે. સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવ્યુ, તો વળી ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ પર જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 107 રને હરાવ્યુ છે, અને ઓસ્ટ્રેલિયાએ કિવી ટીમને 247 રને માત આપી છે. આ બન્ને ટીમોની જીત બાદ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ભારત આ સ્થાને.......... ઇંગ્લેન્ડ પરની જીત સાથે સાઉથ આફ્રિકાએ પૉઇન્ટ ટેબલમાં પોતાનુ ખાતુ ખોલાવ્યુ છે, આફ્રિકાએ હવે એક જીત સાથે 30 પૉઇન્ટ મેળવ્યા છે. તો ઓસ્ટ્રેલિયાએ કિવી ટીમને હરાવીને 256 પૉઇન્ટ બનાવી લીધા છે. ખાસ વાત છે કે, ભારતીય ટીમ હજુ પણ નંબર વન પૉઝિશન પર છે. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ભારત આ સ્થાને.......... ટીમ ઇન્ડિયા હાલ 7 ટેસ્ટ મેચોમાં 6 જીત સાથે 360 પૉઇન્ટ મેળવીને ટૉપ પર બનેલી છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ એકપણ મેચ હારી નથી. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ભારત આ સ્થાને.......... આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ટૉપ 5 ટીમ..... નંબર-1 - ભારત - 360 પૉઇન્ટ નંબર-2 - ઓસ્ટ્રેલિયા - 256 પૉઇન્ટ નંબર-3 - પાકિસ્તાન - 80 પૉઇન્ટ નંબર-4 - શ્રીલંકા - 80 પૉઇન્ટ નંબર-5 - ન્યૂઝીલેન્ડ - 60 પૉઇન્ટ

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget