શોધખોળ કરો
Advertisement
ભારત-ચીન અથડામણમાં શહીદ થયેલા સૈનિકોને ટીમ ઇન્ડિયના ક્રિકેટરોએ આ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ, જુઓ Tweets
સીમા પર શહીદ થયેલા 20 સૈનિકોને ભારતીયી ટીમના ક્રિકેટરોએ અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. વિરાટ કોહલી, યુવરાજ, શિખર ધવન, મોહમ્મદ કૈફ, વિરેન્દ્ર સહેવાગ સહિતના સ્ટાર ક્રિકેટરોએ સૈનિકોને શ્રદ્ધાંજલિ સાથે દુઃખ વ્યક્ત કર્યુ છે
નવી દિલ્હીઃ પૂર્વીય લદ્દાખમાં આવેલી ગલવાન ઘાટીમાં સોમવારે રાત્રે ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે જબરદસ્ત ઝપાઝપી થઇ, આ હિંસક ઝપાઝપીમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા, રિપોર્ટ પ્રમાણે ચીનને પણ મોટા પ્રમાણામાં નુકશાન થયુ છે. પાંચ દાયકાઓમાં પહેલીવાર આવુ મોટુ સૈન્ય ટકરાવ સીમા પર જોવા મળ્યું છે. ચીન અને ભારતની બોર્ડર પર ક્યારેય ફાયરિંગની ઘટના નથી બનતી પણ આ અથડામણ હિંસક બનતા લોકોમાં ગુસ્સો ફેલાયો છે.
સીમા પર શહીદ થયેલા 20 સૈનિકોને ભારતીયી ટીમના ક્રિકેટરોએ અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે.
વિરાટ કોહલી, યુવરાજ, શિખર ધવન, મોહમ્મદ કૈફ, વિરેન્દ્ર સહેવાગ સહિતના સ્ટાર ક્રિકેટરોએ સૈનિકોને શ્રદ્ધાંજલિ સાથે દુઃખ વ્યક્ત કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement