શોધખોળ કરો

World Cup: ભારતની જીત માટે ઉજ્જૈનમાં મહાકાલની ભસ્મ આરતી, જાણો ઓવૈસી સહિતના નેતાઓએ શું કહ્યું

વર્લ્ડકપ ફાઇનલમાં ભારતીય ટીમની જીત બદલ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી હતી.

ICC World Cup 2023 India Vs Aus: ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ આજે રવિવારે (19 નવેમ્બર 2023) રમાવવાની છે. આ તહેવારની ઉજવણી કરવા માટે દેશભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ આ દિવસે અમદાવાદ પહોંચી રહ્યા છે. આ અવસર પર દેશભરના દિગ્ગજ નેતાઓ તમામ રાજકીય દબાણમાંથી મુક્ત થઈને દેશના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ડીકે શિવકુમાર બોલ્યા- વર્લ્ડકપ જીતો અને દેશને સન્માન અપાવો 
કર્ણાટકના ડેપ્યૂટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે દેશભરના લોકો અમારા ક્રિકેટરોને રમતા જોઈ રહ્યા છે. તેમને કહ્યું, આ પહેલા પણ અમારા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમને કહ્યું કે, કર્ણાટક સરકાર વતી હું ભારતીય ખેલાડીઓને વિશ્વકપ જીતવા અને દેશનું ગૌરવ અપાવવા માટે શુભેચ્છા પાઠવું છું.

સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું-  આખા દેશને આશા છે કે આપણે વર્લ્ડકપ જીતીશું 
સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું, અમારી ટીમ સતત જીતી રહી છે. હું બેટ્સમેનોને શુભેચ્છા પાઠવું છું પરંતુ ખાસ કરીને હું બૉલરોને અભિનંદન આપવા માંગુ છું કારણ કે તેઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું, સમગ્ર દેશના લોકોને આશા છે કે આ વખતે ભારત વર્લ્ડકપ જીતશે અને તે વર્લ્ડકપ જીતવાનું ચાલુ રાખશે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- આપણી ટીમ મેચ જીતશે ,
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અમારી ટીમ ફાઈનલમાં સારું પ્રદર્શન કરશે, 'ફાઈનલમાં આવવું એ મોટી વાત છે. અમને ખાતરી છે કે અમે સારું રમીશું અને જીતીશું. મારા તરફથી હું તેમના માટે મારી શુભકામનાઓ વ્યક્ત કરું છું.

સચિન તેંદુલકરે બોલ્યા- આજે સાંજે આપણે ટ્રૉફી ઉઠાવીશું 
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકરે કહ્યું, 'હું અહીં મારી શુભેચ્છાઓ આપવા આવ્યો છું. આશા છે કે આજે સાંજે અમે ટ્રૉફી ઉઠાવીશું, અમે બધા આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. ICC વર્લ્ડકપ 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ પહેલા તેંદુલકર આજે અમદાવાદ પહોંચી ગયો છે, જ્યાં તે પત્રકારો સાથે વાત કરી રહ્યો હતો.

ભવ્ય વિજય માટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં કરવામાં આવી પૂજા
વર્લ્ડકપ ફાઇનલમાં ભારતીય ટીમની જીત બદલ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું, 'આજે અમે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે પ્રાર્થના કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે ભારત રમતગમતના ક્ષેત્ર સહિત દરેક ક્ષેત્રમાં વિશ્વ અગ્રેસર બને. અમને આશા છે કે ભારત આજની અંતિમ મેચ જીતશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget