શોધખોળ કરો

IND Vs SA: આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે, કેટલો થશે સ્કૉર, કોણ જીતશે મેચ ?

IND vs SA 1st ODI Match Preview: કેએલ રાહુલ વનડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે ટેમ્બા બાવુમા દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે. લાંબા સમય પછી, રાંચીમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે

IND vs SA 1st ODI Match Preview: આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે મેચ રમાશે, ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને કારમી હાર મળી છે, હવે આ હારને બદલો લેવા ફરી એકવાર ટીમ ઇન્ડિયા આજે મેદાનમાં ઉતરશે. બે મેચની ટેસ્ટ શ્રેણી બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા હવે ત્રણ મેચની વનડે શ્રેણીમાં આમને-સામને રહેશે. વનડે શ્રેણીનો પહેલી મેચ 30 નવેમ્બર, રવિવારના રોજ રાંચીમાં રમાશે. ટીમ ઇન્ડિયા ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ ભૂલીને ઘરઆંગણે વનડેમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન, દક્ષિણ આફ્રિકાની નજર અપસેટ પર રહેશે.

કેએલ રાહુલ વનડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે ટેમ્બા બાવુમા દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે. લાંબા સમય પછી, રાંચીમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. જોકે, ટીમ ઇન્ડિયાને ચોક્કસપણે ઘરઆંગણાની પરિસ્થિતિનો ફાયદો થશે. બંને ટીમોને જોતા, ભારતીય ટીમનો હાથ ઉપર હોય તેવું લાગે છે.

રાંચીના જેએસસીએ સ્ટેડિયમ માટે પિચ રિપોર્ટ 
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી વનડે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. અહીંની પિચ સામાન્ય રીતે સ્પિનરો માટે અનુકૂળ હોય છે. જોકે, શરૂઆતના તબક્કામાં તે ઝડપી બોલરોને મદદ કરતી જોવા મળી છે. હાઇ-સ્કોરિંગ મેચની શક્યતા ઓછી છે. ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર છ મેચ રમી છે, જેમાં ત્રણ જીતી છે અને એક હારી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.

મેચ પ્રિડિક્શન 
અમારું મેચ પ્રિડિક્શન મીટર સૂચવે છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં ઘણા મેચ વિજેતા ખેલાડીઓ હોવા છતાં, ભારતમાં ટીમ ઈન્ડિયાને વનડેમાં હરાવવું કોઈપણ ટીમ માટે સરળ નથી.

ભારત સામેની પ્રથમ વનડે માટે દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
ટોની ડી જ્યોર્ગી, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો જાનસેન, કેશવ મહારાજ, પ્રેનેલન સુબ્રાયન, લમ્બી ન્ગીડી અને નાંદ્રે બર્ગર.

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડે માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ/યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, ઋષભ પંત, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Embed widget