શોધખોળ કરો

IND U19 vs ENG U19 Final Live: ઈંગ્લેન્ડની ટીમ 189 રનમાં ઓલઆઉટ, ભારત તરફથી રાજ બાવાએ 5 વિકેટ ઝડપી

આજે અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ઇગ્લેન્ડ સામે છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારત સામે ટોસ જીત્યો છે.

LIVE

Key Events
IND U19 vs ENG U19 Final Live: ઈંગ્લેન્ડની ટીમ 189 રનમાં ઓલઆઉટ, ભારત તરફથી રાજ બાવાએ 5 વિકેટ ઝડપી

Background

India vs England U-19 World Cup Final: આજે અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ઇગ્લેન્ડ સામે થશે. ચાર વખત ટાઇટલ જીતી ચૂકેલી ટીમ ઇન્ડિયા અંડર 19 વર્લ્ડકપના ઇતિહાસની સૌથી સફળ ટીમ છે. ઇગ્લેન્ડ વિરુદ્ધ શનિવારે ફાઇનલમાં યશ ધૂલની આગેવાનીમાં ટીમ શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. મેચ શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે સાડા છ વાગ્યે શરૂ થશે.

23:02 PM (IST)  •  05 Feb 2022

ભારતને  જીતવા માટે 190 રનનો ટાર્ગેટ

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ 189 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતને  જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

21:08 PM (IST)  •  05 Feb 2022

ઈંગ્લેન્ડનો સ્કોર 150 રનને પાર

IND U19 vs ENG U19 Final Live: ઈંગ્લેન્ડનો સ્કોર 150 રનને પાર થયો છે.  જેમ્સ રેવ અડધી સદી ફટાકરી 78 રન બનાવી રમતમાં છે. ઈંગ્લેન્ડ સ્કોર 36 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 153 રન છે. 

20:35 PM (IST)  •  05 Feb 2022

ભારતીય બોલરોએ 6 ખેલાડીઓને આઉટ કર્યા

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે 6 વિકેટ ગુમાવી દીધી છે. ભારતીય બોલર રાજ બાવાએ અત્યાર સુધીમાં 4 ખેલાડીઓને આઉટ કર્યા છે. જ્યારે રવિ કુમારે 2 વિકેટ લીધી છે. 22 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટે 82 રન છે.

18:51 PM (IST)  •  05 Feb 2022

U19 WC Final: ઈંગ્લેન્ડની પહેલી વિકેટ પડી, રવિ કુમારે ભારતને અપાવી સફળતા

ઈનિંગની બીજી ઓવરમાં ભારતીય બોલર રવિ કુમારે જેકબ બેથેલને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો હતો. હવે કેપ્ટન ટોમ પ્રેસ્ટ બેટિંગ કરવા આવ્યો છે. ભારતીય બોલરો ઇંગ્લેન્ડની કેટલીક વધુ વિકેટ મેળવીને દબાણ બનાવવાનો પ્રયાસ કરશે. 2 ઓવર પછી ઇંગ્લેન્ડની ટીમનો સ્કોર 4/0 છે.

18:38 PM (IST)  •  05 Feb 2022

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

જ્યોર્જ થોમસ, જેકબ બેથેલ, ટોમ પર્સ્ટ (સી), જેમ્સ રેવ, વિલિયમ લક્સટન, જ્યોર્જ બેલ, એલેક્સ હોર્ટન (wk), રેહાન અહેમદ, જેમ્સ સેલ્સ, થોમસ એસ્પિનવોલ, જોશુઆ બોયડેન.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Embed widget