શોધખોળ કરો

શ્રીલંકા બાદ હવે આ દેશે આપ્યો IPL 13નું આયોજન કરવાનો પ્રસ્તાવ, જાણો વિગતે

યુએઇ આઇપીએલની યજમાની માટે કરવા માટે કોઇ અજાણ્યો દેશ નથી, ભારતમાં સામાન્યા ચૂંટણીની તારીખોના ઘર્ષણથી બચવા માટે વર્ષ 2014માં યુએઇએ 20 મેચોનુ આયોજન કર્યુ હતુ. આ પ્રસ્તાવ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણય પર કોઇ પ્રતિક્રિયા નથી આપી

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે ફસાયેલી આઇપીએલ માટે વધુ એક પ્રસ્તાવ આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બાદ હવે અમીરાત ક્રિકેટ બોર્ડે સંયુક્ત આરબ અમીરાતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સસ્પેન્ડેડ સિઝનની યજમાની કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. યુએઇ આઇપીએલની યજમાની માટે કરવા માટે કોઇ અજાણ્યો દેશ નથી, ભારતમાં સામાન્યા ચૂંટણીની તારીખોના ઘર્ષણથી બચવા માટે વર્ષ 2014માં યુએઇએ 20 મેચોનુ આયોજન કર્યુ હતુ. આ પ્રસ્તાવ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણય પર કોઇ પ્રતિક્રિયા નથી આપી. બીસીસીઆઇ કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે યુએઇએ આઇપીએલની યજમાનીનો પ્રસ્તાવ આપ્યો છે, પણ હાલ આના પર કોઇ ફેંસલો નથી લઇ શકાતો કેમકે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય યાત્રા કરવાનો કોઇ સવાલ જ નથી પેદા થતો. બીસીસીઆઇએ ફરીથી આઇપીએલ શરૂ કરવાની આશા છોડી દીધી છે, કેમકે ભારતમાં હજુ પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તેમને વધુમાં કહ્યું કે આખી દુનિયા હાલ અટકી ગઇ છે, રમતજગત વિશે હાલ કોઇ નિર્ણય લેવો યોગ્ય નથી. ધૂમલે કહ્યું કે જો આઇપીએલને દેશની બહાર લઇ જવી હોય તો ફ્રેન્ચાઇઝીઓ સાથે પણ વાત કરવી પડશે, કેમકે કેટલાકનુ કહેવુ એવુ પણ છે કે બંધ દરવાજે આઇપીએલનુ આયોજન ભારતમાં જ કરવામાં આવે તો સારુ રહેશે. કેમકે અહીં ફ્રેન્ચાઇઝી અને સ્પૉન્સરને નુકશાનનો પ્રશ્ન થઇ શેક છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

Embed widget