શોધખોળ કરો

BCCIએ અંડર-19 વર્લ્ડકપ જીતનારા ખેલાડીઓને કેટલા રૂપિયા આપવાની કરી દીધી જાહેરાત, જાણીને ચોંકી જશો તમે..........

અંડર-19 વર્લ્ડકપ વિનર બન્યા બાદ હવે બીસીસીઆઇએ મોટી જાહેરાત કરી છે, તે વિનર ટીમને મોટો એવોર્ડ આપશે, જાણો તેના વિશે...... 

નવી દિલ્હીઃ ભારતીય ટીમે ઇતિહાસ રચતા પાંચમી વાર અંડર-19 વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ચાર વિકેટથી માત આપી છે. ભારતીય ટીમે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ બતાવ્યુ. તેની ઘાતક બૉલિંગ અને બેટિંગની આગળ ફરી એકવાર દુનિયાની ટીમો ઝૂકી ગઇ. અંડર-19 વર્લ્ડકપ વિનર બન્યા બાદ હવે બીસીસીઆઇએ મોટી જાહેરાત કરી છે, તે વિનર ટીમને મોટો એવોર્ડ આપશે, જાણો તેના વિશે...... 

બીસીસીઆઇ કરશે પૈસાનો વરસાદ-
વેસ્ટ ઇન્ડિઝમાં ઇંગ્લેન્ડને હરાવીને રેકોર્ડ પાંચમી વાર અંડર-19 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના દરેક સભ્ય માટે બીસીસીઆઇએ 40 લાખ રૂપિયા અને સહયોગી સ્ટાફને 25 લાખ રૂપિયાનુ પુરસ્કાર આપવાના જાહેરાત કરી છે. બોર્ડ સચિવ જય શાહે ફાઇનલમાં ભારતની ચાર વિકેટથી જીત બાદ તરત જ ટ્વીટ કર્યુ- અંડર 19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીતનારી અંડર 19 ટીમના સભ્યોને બીસીસીઆઇ 40-40 લાખ રૂપિયાનુ રોકડ પુરસ્કાર અને સહયોગી સ્ટાફને 25- 25 લાખ રૂપિયા આપશે. તમે અમને ગૌરવાન્તિત કર્યા છે.

U19 World Cup 2022: Team India નો 5મી વખત ખિતાબ પર કબજો, ફાઇનલમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી આપી હાર
U19 World Cup 2022 Final, IND vs ENG: ટીમ ઈન્ડિયાએ 5મી વખત અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે. ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી નિશાંત સંધુએ અણનમ અડધી સદી ફટકારી હતી. તેની અડધી સદીના મદદથી ભારતે ફાઇનલ મેચ જીતી લીધી હતી. નિશાંતની સાથે શેખ રાશિદે પણ અડધી સદી ફટકારી હતી. જ્યારે રાજ બાવાએ ખતરનાક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતે વર્ષ 2000, 2008, 2012 અને 2018માં પ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને લીધી બેટિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 44.5 ઓવરમાં ઓલઆઉટ થતાં સુધી 189 રન બનાવ્યા હતા. . ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ રેવે શાનદાર બેટિંગ કરી હતી. જોકે, તે સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. જેમ્સે 116 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા. જ્યારે જેમ્સ સેલ્સ 34 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 65 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ઓપનર જ્યોર્જ થોમસે 30 બોલમાં 27 રન બનાવ્યા હતા. થોમસે આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા પણ ફટકાર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget