શોધખોળ કરો

ટી20 ક્રિકેટમાં સતત બે સદી ફટકારનારો પહેલો ભારતીય નથી શિખર ધવન, આ ખેલાડી કરી ચૂક્યો છે પહેલા આવુ, જાણો વિગતે

ધવને મંગળવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મેચમાં 106 રનોનની ઇનિંગ રમીની ઇતિહાસ રચી દીધો. ધવને માત્ર આઇપીએલમાં 5 હજાર રન જ પુરા નથી કર્યા, પરંતુ સાથે સાથે 12 સિઝન સુધી એકપણ સદી ના ફટકારી શક્યા બાદ 13મી સિઝનમાં તેને એક પછી એક સતત બે સદી ફટકારીને રેકોર્ડ બનાવી દીધો છે

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના સીનિયર બેટ્સમેન શિખર ધવને મંગળવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મેચમાં 106 રનોનની ઇનિંગ રમીની ઇતિહાસ રચી દીધો. ધવને માત્ર આઇપીએલમાં 5 હજાર રન જ પુરા નથી કર્યા, પરંતુ સાથે સાથે 12 સિઝન સુધી એકપણ સદી ના ફટકારી શક્યા બાદ 13મી સિઝનમાં તેને એક પછી એક સતત બે સદી ફટકારીને રેકોર્ડ બનાવી દીધો છે. આની સાથે જ ધવન આઇપીએલમાં સતત બે સદી ફટકારનારો પહેલો ખેલાડી બની ગયો છે, પરંતુ ટી20 ફોર્મેટમાં સતત બે ઇનિંગમાં બે સદી ફટકારનારો પહેલો ભારતીય નથી. ધવનથી પહેલા આ કારનામુ એક ભારતીય બેટ્સમેન કરી ચૂક્યો છે, જેનુ નામ છે ઉનમુક્ત ચંદ. ભારતીય અંડર-19 ટીમને વર્ષ 2013માં વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટને સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં સતત બે સદી ફટકારી હતી. આ સાથે તે ટી20માં સતત બે મેચમાં સદી ફટકારનારો પહેલો ભારતીય બની ગયો હતો, ધવન આ લિસ્ટમાં બીજા નંબર પર છે. ટી20 ક્રિકેટમાં સતત બે સદી ફટકારનારો પહેલો ભારતીય નથી શિખર ધવન, આ ખેલાડી કરી ચૂક્યો છે પહેલા આવુ, જાણો વિગતે વળી, ટી20 ક્રિકેટમાં સૌથી પહેલા સતત બે સદી બનાવનારા ખેલાડીની વાત કરીએ તો, આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે ન્યૂ સાઉથ વેલ્સ બ્લૂસ માટે રમતા 2011ની ચેમ્પિયન લીગ દરમિયાન ચેન્નાઇ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ સતત બે સદી ફટકારી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડની ટી20 બ્લાસ્ટમાં બે ખેલાડીઓ આ કીર્તિમાન હાંસલ કરી ચૂક્યા છે. ટી20 બ્લાસ્ટની 2014 સિઝનમાં લ્યૂક રાઇટ અને 2015માં માઇકલ ક્લિન્ગર આ કારનામુ કરી ચૂક્યા છે. સાથે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન કેવિન પીટરસને દક્ષિણ આફ્રિકાની રેમ સ્લેમ ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન સતત બે સદી લગાવી હતી. વર્ષ 2018માં આ ટૂર્નામેન્ટ દરમિયાન માર્કો મરાઇસ અને રીજ હેંડ્રિક્સે પણ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget