શોધખોળ કરો

Vijay Hazare Trophy: ટીમ ઇન્ડિયામાંથી પડતા મુકાયેલા આ યુવા બેટ્સમેનનો કમાલ, 17 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે ફટકાર્યા 165 રન, જાણો વિગતે

કર્ણાટકાએ ટૉસ જીતને પહેલા ફિલ્ડિંગ કરવાનો ફેંસલો કર્યો અને મુંબઇની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. મુંબઇ તરફથી પૃથ્વી શૉ 165 રનની ઇનિંગ રમીને મુંબઇને મજબૂતી આપી હતી. મુંબઇની ટીમે 49.2 ઓવરમાં 322 રન બનાવ્યા હતા

મુંબઇઃ ટીમ ઇન્ડિયામાંથી પડતા મુકાયેલા આ યુવા ખેલાડી અને મુંબઇના ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ પોતાનો દમ બતાવ્યો છે. પૃથ્વી શૉએ તોફાની ઇનિંગ રમતા 165 રન ફટકરારીને બધાને ચોંકાવી દીધા છે. ગુરુવારે વિજય હજારે ટ્રૉફીની પાલમ એરફોર્સ ગ્રાઉન્ડ કૉમ્પલેક્ષ્માં રમાયેલી મેચમાં કર્ણાટકા સામે આ ઇનિંગ રમી હતી. મુંબઇ તરફથી રમતા પૃથ્વી શૉએ કર્ણાટકા સામે 17 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

કર્ણાટકાએ ટૉસ જીતને પહેલા ફિલ્ડિંગ કરવાનો ફેંસલો કર્યો અને મુંબઇની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. મુંબઇ તરફથી પૃથ્વી શૉ 165 રનની ઇનિંગ રમીને મુંબઇને મજબૂતી આપી હતી. મુંબઇની ટીમે 49.2 ઓવરમાં 322 રન બનાવ્યા હતા.

કેરિયરમાં અત્યાર સુધી 8 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા પૃથ્વી શૉએ આ પહેલા સૌરાષ્ટ્ર વિરુદ્ધ 9 માર્ચે અણનમ 185 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત તેને જયપુરમાં પોડુચેરી વિરુદ્ધ ગયા મહિને અણનમ 227 રન ઠોક્યા હતા. 

ખાસ વાત છે કે 21 વર્ષીય આ યુવા બેટ્સમેન અગાઉ લિસ્ટ એ ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીનો પણ રેકોર્ડ પણ તોડી ચૂક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget