શોધખોળ કરો

વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો, બોલ્યો- હજુ હુ ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમીશ ને પછી.......

કોહલીએ કહ્યું કે મને ક્રિકેટ રમતા 8 વર્ષ થઇ ચૂક્યા છે. હું વર્ષમા 300 દિવસ રમી રહ્યો છુ, આમાં યાત્રા અને અભ્યાસ પણ સામેલ છે, અને આ કારણે વર્કલૉડ પણ રહે છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ક્રિકેટ કેરિયર અને ક્રિકેટના ભવિષ્યને લઇને મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ એક સવાલના જવાબમાં કહ્યું કે હજુ હુ ત્રણ વર્ષ સુધી ક્રિકેટના ત્રણેય ફોર્મેટ વનડે, ટેસ્ટ, અને ટી20માં રમીશ, ને પછી કોઇ એક ફોર્મેટ છોડવા અંગે વિચારીશ. બુધવારે જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટ અને વર્કલૉડ વિશે સવાલ કરાયો, ત્યારે ક્રિકેટને ત્રણ વર્ષ સુધી રમવાનો જવાબ આપ્યો હતો. કોહલીએ કહ્યું કે હું પહેલા વર્કલૉડનુ આકલન કરીશ, પછી ત્રણ ફોર્મેટમાંથી એક ફોર્મેટની ક્રિકેટ છોડવા અંગે વિચારી, જોકે હાલ હુ ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમીશ અને તેના માટે મેં મારી જાતને તૈયાર કરીને રાખી છે. વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો, બોલ્યો- હજુ હુ ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમીશ ને પછી....... કોહલીએ કહ્યું કે મને ક્રિકેટ રમતા 8 વર્ષ થઇ ચૂક્યા છે. હું વર્ષમા 300 દિવસ રમી રહ્યો છુ, આમાં યાત્રા અને અભ્યાસ પણ સામેલ છે, અને આ કારણે વર્કલૉડ પણ રહે છે.
જીવનમાં અમૂક સમય એવો પણ આવે છે જ્યારે શરીર સાથ નથી આપતુ, ખાસ કરીને 34 કે 35 વર્ષની ઉંમરે આવુ થઇ શકે છે, તે સમયે હું વિચારીશ. વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો, બોલ્યો- હજુ હુ ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમીશ ને પછી....... ઉલ્લેખનીય છે કે, ક્રિકેટનુ બિઝી શિડ્યૂલ અને વર્કલૉડ અંગે કોહલી અવારનવાર સવાલો ઉઠાવી રહ્યો છે. વિરાટ કોહલી હાલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે. વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો, બોલ્યો- હજુ હુ ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમીશ ને પછી.......
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ
CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
ટ્રમ્પની નાકાબંધી તોડી તેલ ટેન્કર ક્યુબા પહોંચાડ્યું, રશિયાએ કહ્યું- 'મિત્રની મદદ કરવી ફરજ'
ટ્રમ્પની નાકાબંધી તોડી તેલ ટેન્કર ક્યુબા પહોંચાડ્યું, રશિયાએ કહ્યું- 'મિત્રની મદદ કરવી ફરજ'
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
Embed widget