શોધખોળ કરો

વીવીએસ લક્ષ્મણે યાદ કર્યો ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી ખતરનાક ઓપનરને, જાણો કોણ છે તે......

લક્ષ્મણ સોશ્યલ મીડિયા પર એક સીરીઝ ચલાવી રહ્યાં છે, જેમાં તે સદીની સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને સિલેક્ટ કરી રહ્યો છે. આ લિસ્ટમાં સચિન તેંદુલકર, અનિલ કુંબલે, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને જવાગલ શ્રીનાથ સામેલ છે

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં કેટલાય ઓપનરો આવ્યા ને ગયા પણ વિરેન્દ્ર સહેવાગ જેવો ઓપનર હજુ સુધી ટેસ્ટ ક્રિકેટને મળ્યો નથી. સુનિલ ગાવસ્કર બાદ ભારતને સૌથી બેસ્ટ ઓપનર સહેવાગના રૂપમાં મળ્યો હતો. સહેવાગે ટેસ્ટ ક્રિકેટના એ મિથકને તોડી નાંખ્યુ હતુ કે તમે ટેસ્ટમાં પહેલી ઓવરથી ફાસ્ટ બૉલરોને એટેક નથી કરી શકતા. આવામાં પોતાની ટીમમેટ રહેલા વીવીએસ લક્ષ્મણે હવે પૂર્વ ટેસ્ટ ઓપનરની પ્રસંશા કરી છે. લક્ષ્મણ સોશ્યલ મીડિયા પર એક સીરીઝ ચલાવી રહ્યાં છે, જેમાં તે સદીની સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને સિલેક્ટ કરી રહ્યો છે. આ લિસ્ટમાં સચિન તેંદુલકર, અનિલ કુંબલે, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને જવાગલ શ્રીનાથ સામેલ છે. લક્ષ્મણે હવે સહેવાગને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી ખતરનાક બેટ્સમેન ગણાવ્યો છે. સહેવાગને યાદ કરતા લક્ષ્મણે કહ્યું કે ક્વૉલિટી બૉલરોની સામે સહેવાગે પોતાની જાતને એક ખતરનાક ઓપનર તરીકે સ્થાપિત કરી દીધો છે. તેને કહ્યું કે સહેવાગ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો સૌથી ખતરનાક ઓપનર છે, તેને તે દુનિયાને બતાવી દીધુ છે. વીવીએસ લક્ષ્મણે યાદ કર્યો ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી ખતરનાક ઓપનરને, જાણો કોણ છે તે......
નોંધનીય છે કે, સહેવાગે 104 ટેસ્ટ, 251 વનડે અને 19 ટી20 મેચો રમી છે. આ દરમિયાન તેને 8586 અને 8273 અને 394 રન બનાવ્યા છે. ખાસ વાત છે કે, જ્યારે સહેવાગે ક્રિકેટની શરૂઆત કરી હતી ત્યારે તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો, બાદમાં ખતરનાક ઓપનર તરીકે પોતાની ઓળખ ઉભી કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
વૃદ્ધાવસ્થામાં પણ લોખંડ જેવા મજબૂત હાડકા રહેશે, તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
વૃદ્ધાવસ્થામાં પણ લોખંડ જેવા મજબૂત હાડકા રહેશે, તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
વૃદ્ધાવસ્થામાં પણ લોખંડ જેવા મજબૂત હાડકા રહેશે, તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
વૃદ્ધાવસ્થામાં પણ લોખંડ જેવા મજબૂત હાડકા રહેશે, તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
Gujarat Titansની કિસ્મત બદલાશે, જાણો કયા ખેલાડીઓને કર્યા રિટેન અને કોણ થયા રિલીઝ?
Gujarat Titansની કિસ્મત બદલાશે, જાણો કયા ખેલાડીઓને કર્યા રિટેન અને કોણ થયા રિલીઝ?
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
આ વસ્તુઓ સાથે આધાર લિંક કરવું જરૂરી છે, નહીં તો તમારા બધા કામ અટકી જશે
આ વસ્તુઓ સાથે આધાર લિંક કરવું જરૂરી છે, નહીં તો તમારા બધા કામ અટકી જશે
Health Tips: આ સુકા મેવા આગળ કાજુ બદામ પણ ફેલ, દૂધમાં પલાળીને ખાશો તો થશે અનેક બીમારી છૂમંતર
Health Tips: આ સુકા મેવા આગળ કાજુ બદામ પણ ફેલ, દૂધમાં પલાળીને ખાશો તો થશે અનેક બીમારી છૂમંતર
Embed widget