શોધખોળ કરો

વસીમ અકરમનો દાવો- આ મોટા ખેલાડીને હું ચાર બૉલમાં આઉટ કરીને પેવેલિયન મોકલી દઉં

વસીમ અકરમે હસન ચીમાને કહ્યું હતુ કે ફિને તેને (મિસ્બાહ) દર બીજા બૉલે આઉટ કેમ ના કર્યો? તે ચાર બૉલને બેટ્સમેન છે, મને ખબર છે કે ચાર બૉલમાં તેને કઇ રીતે આઉટ કરી શકાય

નવી દિલ્હીઃ ક્રિકેટમાં સ્વિંગની દુનિયાના બાદશાહ અને પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બૉલર વસીમ અકરમ બૉલ દરેકને યાદ છે, ડાબા હાથનો આ બૉલર બન્ને સાઇડથી બૉલને આસાનીથી સ્વિંગ કરાવી શકતો હતો, હવે તેને એક પાકિસ્તાનના જ પૂર્વ ક્રિકેટર પર મોટુ નિવેદન આપ્યુ છે. તેને મિસ્બાહને ચાર બૉલને ખેલાડી ગણાવ્યો છે. ઇસ્લામાબાદ યુનાઇટેડના સ્ટ્રેટેજી મેનેજર હસન ચીમાએ ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટીવન ફિન સાથે વાત કરતા દાવો કર્યો, એકવાર વસીમ અકરમે તેને જણાવ્યુ હતુ કે તે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હકને ચાર બૉલમાં આઉટ કરી શકે છે. હસન ચીમાએ યાદ કર્યુ કે પાકિસ્તાનના દિગ્ગજે એક પ્રેક્ટિસ સેશન દરમિયાન આવુ નિવેદન આપ્યુ હતુ. વસીમ અકરમે હસન ચીમાને કહ્યું હતુ કે ફિને તેને (મિસ્બાહ) દર બીજા બૉલે આઉટ કેમ ના કર્યો? તે ચાર બૉલને બેટ્સમેન છે, મને ખબર છે કે ચાર બૉલમાં તેને કઇ રીતે આઉટ કરી શકાય. વસીમ અકરમ જેવા ક્રિકેટરો લાઇફટાઇમમાં એકવાર ક્રિકેટ જગતમાં રમનારા ખેલાડીઓ છે, અકરમ એક સપનાનો ખેલાડી હતો જેને દરેક લોકો જોવા માંગતા હતા. અકરમ ફાસ્ટ બૉલર પણ હતો અને બન્ને બાજુથી સારુ સ્વિંગ પણ કરી શકતો હતો. વસીમ અકરમનો દાવો- આ મોટા ખેલાડીને હું ચાર બૉલમાં આઉટ કરીને પેવેલિયન મોકલી દઉં ખાસ વાત છે કે અકરમે વર્ષ 2003ના વર્લ્ડકપમાં 500 વિકેટના આંકડાને અડીને રેકોર્ડ સર્જી દીધો હતો. તે સમયે અકરમ એલન ડોનાલ્ડ, ગ્લેન મેકગ્રા, વકાર યુનિસ, જોએલ ગાર્નર અને મુથૈયા મુરલીધરનથી આગળ હતો. રિટાયરમેન્ટ બાદ અકરમે આઇપીએલ અને પીસીએલમાં પણ કૉચિંગનો કાર્યભાર સંભાળ્યો, અકરમે ટેસ્ટમાં 414 વિકેટ અને વનડેમાં 502 વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Embed widget