શોધખોળ કરો

Westindiesના ઓલરાઉન્ડર ખેલાડી રહકીમ કોર્નવોલે 77 બોલમાં બનાવ્યા 205 રન, ટુટ્યા ઘણા રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલે યુએસમાં ટી20 ટૂર્નામેન્ટમાં માત્ર 77 બોલમાં 22 સિક્સર અને 17 ચોગ્ગા સહિત અણનમ 205 રન બનાવ્યા હતા.

Rahkeem Cornwall Record Atlanta Open: વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલે યુએસમાં ટી20 ટૂર્નામેન્ટમાં માત્ર 77 બોલમાં 22 સિક્સર અને 17 ચોગ્ગા સહિત અણનમ 205 રન બનાવ્યા હતા. એટલાન્ટા ઓપન ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં એટલાન્ટા ફાયર તરફથી રમતા કોર્નવોલે તેની બેવડી સદી વડે તેની ટીમને 172 રનથી જીત અપાવી હતી.

જાણીતા ક્રિકેટ આંકડાશાસ્ત્રી મોહનદાસ મેનને ગુરુવારે સવારે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા છે. તેમણે લખ્યું કે, "વેસ્ટ ઈન્ડિઝના રહકીમ કોર્નવોલે માત્ર 77 બોલમાં અણનમ 205 રન (સ્ટ્રાઈક રેટ 266.23) ફટકાર્યા છે, જેમાં 22 સિક્સર અને 17 ચોગ્ગા સામેલ હતા. વિજેતા ટીમને $75,000નું ઈનામ આપવામાં આવશે.

કોર્નવોલના અણનમ 205 રન ઉપરાંત સ્ટીવન ટેલરે 53 અને સામી અસલમે અણનમ 53 રન બનાવ્યા હતા. એટલાન્ટા ફાયરે 20 ઓવરમાં 326 રન બનાવ્યા હતા જેના જવાબમાં સ્ક્વાયર ડાઈવ ટીમ 8 વિકેટ ગુમાવીને 154 રન જ બનાવી શકી હતી.

ઉલ્લેખનીય છે કે, રહકીમે અત્યાર સુધી 66 T20 મેચમાં 1146 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 અડધી સદી ફટકારી છે. આ સાથે રહકીમે 31 વિકેટ પણ ઝડપી છે. રહકીમે લિસ્ટ Aમાં 1350 રન બનાવ્યા છે. આ સાથે તેણે 354 વિકેટ પણ લીધી છે. રહકીમે 9 ટેસ્ટ મેચ પણ રમી છે. જેમાં તેણે 34 વિકેટ ઝડપી છે.

View this post on Instagram
 
A post shared by Atlanta Fire Cricket (@atlantafirecricket)

આ પણ વાંચો.....

ODI Records: વનડેમાં ભારત પર હંમેશા હાવી રહ્યું છે દક્ષિણ આફ્રિકા, જુઓ વનડે મેચોના 10 ખાસ આંકડા.......

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં

Embed widget