શોધખોળ કરો

વેસ્ટઈન્ડીઝના સ્ટાર ક્રિકેટર માર્લન સેમ્યુઅલ્સે ક્રિકેટને કહ્યું અલવિદા, સ્ટોક સાથે વિવાદના કારણે આવ્યો હતો ચર્ચામાં

વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ જણાવ્યું કે, સેમ્યુઅલ્સે આ વર્ષના જૂનમાં જ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. સેમ્યુઅલ્સે વેસ્ટઈન્ડીઝ માટે 2012 અને 2016માં ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સેમન બન્યો હતો.

નવી દિલ્હી: વેસ્ટઈન્ડીઝના 39 વર્ષીય સ્ટાર ક્રિકેટર માર્લન સેમ્યુઅલ્સે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. માર્લન સેમ્યુએલ્સે ડિસેમ્બર 2018માં વેસ્ટઈન્ડીઝ માટે અંતિમ વનડે રમી હતી. વેસ્ટઈન્ડીઝ ક્રિકેટે તેની નિવૃતિ અંગે જાણકારી આપી હતી. સેમ્યુઅલ્સ હાલમાં જ સ્ટોક્સ સાથે વિવાદના કારણે ચર્ચમાં આવ્યો હતો. વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ જણાવ્યું કે, સેમ્યુઅલ્સે આ વર્ષના જૂનમાં જ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. સેમ્યુઅલ્સે વેસ્ટઈન્ડીઝ માટે 2012 અને 2016માં ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સેમન બન્યો હતો. બન્ને વર્લ્ડકપની ફાઈનલમાં પોતાની શાનદાર ઈનિંગથી ટીમને જીત અપાવી હતી. સેમ્યુઅલ્સે 71 ટેસ્ટ મેચમાં 32.64ની એવરેજ સાથે 3971 રન બનાવ્યા. જેમાં 1 બેવડી સદી સહિત સાત સદી નોંધાવી હતી અને 24 ફિફ્ટી મારી હતી. સાથે તેમણે ટેસ્ટમાં 41 વિકેટ પણ લીધી હતી. જ્યારે 207 વનડેમાં 5606 રન બનાવ્યા છે અને તેમાં 10 સદી અને 30 અડધી સદી નોંધાવી હતી. વનડેમાં સેમ્યુઅલ્સે 89 વિકેટ પણ લીધી હતી. ટી20માં સેમ્યુઅલ્સનો શાનદાર રેકોર્ડ રહ્યો. તેણે 67 મેચમાં 10 અડધી સદી મદદથી 1611 રન બનાવ્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સેમ્યુઅલ્સને માત્ર 16 મેચ રમવાની તક મળી હતી જેમાં તે માત્ર 161 રન જ બનાવી શક્યો હતો અને 9 વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

Embed widget