શોધખોળ કરો
IPL Auction 2021 જોવા મળેલ આ સુંદર યુવીત કોણ છે ? Pics થયા વાયરલ
સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમના માલિક કલાનિધી મારનની દીકરી છે.
![IPL Auction 2021 જોવા મળેલ આ સુંદર યુવીત કોણ છે ? Pics થયા વાયરલ Who is this beautiful young lady seen in IPL Auction 2021? IPL Auction 2021 જોવા મળેલ આ સુંદર યુવીત કોણ છે ? Pics થયા વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20183308/kavya-maran.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આઈપીએલની 14મી સીઝન માટે હરાજી થઈ ગઈ છે. 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં આ હરાજી થઈ. સોશિયલ મીડિયાની દુનિયામાં ત્યાર બાદ એક યુવતીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તે ફ્રેન્ચાઈઝી ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદના કેમ્પમાં હેઠી હતી. ટીવી સ્ક્રીનથી લઈને મોબાઈલ સ્ક્રીન સુધી દરેક જગ્યાએ તેની તસવીર વાયરલ થઈ રહી છે.
જાણકારી અનુસાર આ યુવતીનું નામ કાવ્યા માનર છે. તે સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમના માલિક કલાનિધી મારનની દીકરી છે.
કાવ્યાની તસવીર પહેલા પણ સામે આવી ચૂકી છે. હવે તો સોશિયલ મીડિયા પર લોકો તેને નેશનલ ક્રશ ગણાવી રહ્યા છે. ટ્વીટર પર કેટલીક તસવીર Kaviya Maran નામના જ એકાઉન્ટથી શેર કરવામાં આવી છે.‘Kaviya Maran' 😍 හිත මොහොතකට එතන නැවතුනා..😍♥️ (SRH අයිතිකරු Kalanithi Maran ගේ දියණිය) pic.twitter.com/ZzBJVgRHJW
— Supun Tharaka (@Supun_Tharaka_1) February 18, 2021
Prediction alert* Kaviya Maran will become the national crush of India after IPL Auction’21.#IPLAuction #IPL #IPLAuction2021 #KaviyaMaran pic.twitter.com/xqBBAjSVrZ
— ♟️नीतीश शेरपुरी 💥 फायर ब्रांड बिहारी♟️ (@nsherpuri) February 18, 2021
With MakeUp 😍. Without MakeUp 😲#KaviyaMaran pic.twitter.com/rtb0XS0cGV
— 丅ᕼᗴ ᗩᑭᗴ᙭ ᑭᖇᗴᗪᗩ丅ᗝᖇ 🔥😎 (@apexpredatorfan) February 18, 2021
ઓક્શન બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ખેલાડીઓના નામ આ પ્રમાણે છે. ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જૉની બેયરેસ્ટો, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, ઋદ્ધિમાન સાહા, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, વિરાટ સિંહ, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, શાહબાજ નદીમ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બેસિલ થામ્પી, કેદાર જાધવ, મુજીબ ઉર રહમાન, જગીશ સૂચિત.After Auction Who will be added in Crush List😍❤️ Retweet - #PreityZinta ♥️ Like - #Kaviyamaran ❤️#IPLAuction2021 #IPL2021Auction #IPL #IPLAuction #SunrisersHyderabad #PunjabKings #SaddaPunjab #SRH ⚡️ pic.twitter.com/tcToMcZICQ
— Tarunlucky.3 (@Tarunkumarluck1) February 18, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)