શોધખોળ કરો

ICC Women's World Cup 2022: વેસ્ટ ઇન્ડિઝને ટીમ ઇન્ડિયાએ આપ્યો 318 રનનો લક્ષ્યાંક, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ફટકારી સદી

મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં શનિવારે ભારતે બે સદી ફટકારી છે

ICC Women's World Cup 2022: મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં શનિવારે ભારતે બે સદી ફટકારી છે. આ મેચમાં સ્મૃતિ મંધાના સિવાય હરમનપ્રીત કૌરે પણ સદી ફટકારી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 317 રન બનાવ્યા હતા.

ICC Women's World Cup 2022: વેસ્ટ ઇન્ડિઝને ટીમ ઇન્ડિયાએ આપ્યો 318 રનનો લક્ષ્યાંક, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ફટકારી સદી આ મેચમાં પણ શેફાલી વર્માને તક અપાઇ નહોતી. પરંતુ સ્મૃતિ મંધાના અને યાસ્તિકા ભાટિયાની જોડીએ સારી શરૂઆત કરી હતી. બંને વચ્ચે 49 રનની ભાગીદારી થઈ હતી, જે બાદ સ્મૃતિ મંધાનાએ એક છેડો જાળવી રાખ્યો હતો.

ICC Women's World Cup 2022: વેસ્ટ ઇન્ડિઝને ટીમ ઇન્ડિયાએ આપ્યો 318 રનનો લક્ષ્યાંક, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ફટકારી સદી

મંધાનાએ શાનદાર બેટિંગ કરતા119 બોલમાં 123 રન ફટકાર્યા હતા. સ્મૃતિએ પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 100થી ઉપર રહ્યો હતો. સ્મૃતિ આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ત્રીજી મેચમાં આ તેની પ્રથમ સદી છે. સ્મૃતિ મંધાનાની વનડે કારકિર્દીની આ પાંચમી સદી છે.

હરમનપ્રીત કૌરે  પણ ફટકારી સદી

બીજી તરફ વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ સારુ પ્રદર્શન કર્યું હતું. તેણે સદી ફટકારી આલોચકોની બોલતી બંધ કરી દીધી હતી. હરમનપ્રીતે પોતાની ઇનિંગમાં 109 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે 10 ફોર, 2 સિક્સર ફટકારી હતી. હરમનપ્રીત કૌરની કારકિર્દીની આ ચોથી સદી છે.

આ સાથે હરમનપ્રીત કૌર વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી પણ બની ગઈ છે. તેણે અત્યાર સુધી 3 મેચમાં 185 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget