શોધખોળ કરો

Anushka Sharma's Reaction: કોહલીએ વિકેટ લેતા સ્ટેડિયમમાં ઝુમી ઉઠી અનુષ્કા, જુઓ મજેદાર વીડિયો

Anushka Sharma's Reaction: વિરાટ કોહલી નેધરલેન્ડ સામે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ચાહકોની માંગ પૂરી કરીને રોહિત શર્માએ કોહલીને બોલ સોંપ્યો હતો.

Anushka Sharma's Reaction: વિરાટ કોહલી નેધરલેન્ડ સામે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ચાહકોની માંગ પૂરી કરીને રોહિત શર્માએ કોહલીને બોલ સોંપ્યો હતો. આ અગાઉ સ્ટેન્ડ પર બેઠેલા ચાહકો કોહલીને બોલિંગ આપવાની વિનંતી કરતા જોવા મળ્યા હતા. રોહિત શર્માના ભરોસા પર ખરા ઉતરતા કોહલીએ તેની બીજી ઓવરમાં વિકેટ લીધી હતી. કોહલીએ વિકેટ લેતા જ પત્ની અનુષ્કા શર્માની પ્રતિક્રિયા વાયરલ થઈ.

કોહલીની વિકેટ લેતા જ અનુષ્કા શર્મા હસવાનું રોકી શકી નહીં. તેની બીજી અને ઈનિંગની 25મી ઓવરમાં કોહલીએ નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને વિકેટકીપિંગમાં કેચ આઉટ કરાવી દીધો. અનુષ્કા શર્માના રિએક્શન વિશે વાત કરીએ તો તે ખૂબ જોરથી હસતી જોવા મળી હતી. 

વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ પાંચમી વિકેટ હતી. આ સિવાય તેણે T20 ઈન્ટરનેશનલમાં પણ 4 વિકેટ લીધી છે. એટલે કે કોહલીની આ એકંદરે 9મી આંતરરાષ્ટ્રીય વિકેટ હતી. કોહલીએ 9 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ લીધી. ટૂર્નામેન્ટની શરૂઆતમાં, બાંગ્લાદેશ સામેની મેચમાં, કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવરના બાકીના ત્રણ બોલ ફેંક્યા હતા, ત્યારબાદ ચાહકો સતત કોહલીને બોલિંગ કરવાની માંગ કરતા જોવા મળ્યા હતા. આજે રોહિત શર્માએ ચાહકોની માંગ પૂરી કરી અને કોહલીને બોલિંગ આપી.

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

અડધી સદી સાથે બેટિંગમાં કરી કમાલ

તો પ્રથમ બેટિંગ કરતા કોહલીએ અડધી સદી ફટકારી હતી. કોહલીના બેટથી 56 બોલમાં 51 રન નિકળ્યા હતા જેમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જોકે ચાહકોને કિંગ કોહલી પાસેથી 50મી ODI સદીની આશા હતી, જે તે પૂરી કરી શક્યો નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: આરસીબીની પાંચમી વિકેટ પડી, પાટીદાર ફિફ્ટી બનાવી આઉટ

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: આરસીબીની પાંચમી વિકેટ પડી, પાટીદાર ફિફ્ટી બનાવી આઉટ
CSK vs RCB Live Score: આરસીબીની પાંચમી વિકેટ પડી, પાટીદાર ફિફ્ટી બનાવી આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget