શોધખોળ કરો

World Cup 2023: શું આજે વરસાદ બગાડશે પાકિસ્તાનનો ખેલ? નેધરલેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન કેવું રહેશે હૈદરાબાદનું હવામાન

વર્લ્ડ કપની બીજી મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડની ટીમો સામસામે ટકરાશે

Hyderabad Weather Forecast, PAK vs NED: વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો સામસામે છે. આ ટૂર્નામેન્ટની બીજી મેચમાં બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાન નેધરલેન્ડના પડકારનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ હૈદરાબાદમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. પરંતુ શું મેચના દિવસે વરસાદ પડશે? શું શુક્રવારે હૈદરાબાદમાં વરસાદ પડશે? પાકિસ્તાન-નેધરલેન્ડ મેચ દરમિયાન હૈદરાબાદમાં હવામાનની પેટર્ન કેવી રહેશે?

શું પાકિસ્તાન-નેધરલેન્ડ મેચના દિવસે વરસાદ પડશે?

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે હૈદરાબાદમાં વરસાદની સંભાવના ઘણી ઓછી છે. હૈદરાબાદમાં તડકો રહેશે. હાલમાં ભારતના ઘણા ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા વરસાદના કારણે વોર્મ-અપ મેચોમાં ઘણી વિક્ષેપ સર્જાયો હતો. આ પછી એવું માનવામાં આવે છે કે ટૂર્નામેન્ટની ઘણી મેચોમાં વરસાદ વિલન બનશે પરંતુ પાકિસ્તાન-નેધરલેન્ડ મેચમાં વરસાદની કોઈ સંભાવના નથી.

ચેન્નઈમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની બીજી મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડની ટીમો સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ હૈદરાબાદમાં રમાશે. આ ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો આમને-સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ ધર્મશાલામાં રમાશે. ભારતીય ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. બંને ટીમો 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ટકરાશે.આ પછી ભારતીય ટીમ 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમશે.          

પ્રથમ મેચમાં ઇગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડની જીત

વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રની શાનદાર સદીની ઇનિંગ્સના કારણે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો. ન્યૂઝીલેન્ડે માત્ર 36.2 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ શાનદાર સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડના 282 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ન્યૂઝીલેન્ડને પહેલો ફટકો 10 રનના સ્કોર પર લાગ્યો હતો. વિલ યંગ કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ પછી ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડને કોઈ તક આપી ન હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget