શોધખોળ કરો

World Cup Final: અમદાવાદ પહોંચી ટીમ ઇન્ડિયા, હોટલ ITC નર્મદામાં કરશે રોકાણ

World Cup Final: World Cup Final: ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી હતી

World Cup Final:  ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી હતી. ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી હતી. વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ભારતના ખેલાડીઓને આવકારવા સ્ટેડિયમ અને વર્લ્ડ કપની રંગોળી તૈયાર કરવામાં આવી છે. હોટેલની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફાઇનલ મેચમાં ક્લોઝિંગ સેરેમનીમા પરફોર્મર કરવાની તૈયારીઓ માટે કલાકારો પહોંચ્યા હતા. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો પરફોર્મ કરવાના છે. જે માટે આજે સવારથી જ ક્રિકેટ સ્ટેડિયમ બહાર પરર્ફોર્મ કરનાર કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. કલાકારોનું કહેવું છે કે ફાઇનલ મેચનો દિવસ તેમના માટે જીવનમાં યાદગાર બની રહેશે. કેમ કે અમદાવાદમાં ફાઇનલ રમાતી હોય અને ભારતની ટીમ ફાઇનલમાં છે.                    

અમદાવાદમાં રવિવારના દિવસે ભારતની ટીમ સામે ઓસ્ટ્રેલિયા અથવા તો સાઉથ આફ્રિકા બંનેમાંથી જે પણ ટીમ જીતશે તેની સામે જંગ જામવાનો છે. બીજી તરફ મેચ દરમિયાન પણ ક્લોઝિંગ સેરેમની યોજાશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો પરફોર્મ કરવાના છે.               

વર્લ્ડ કપ ની ફાઇનલ મેચમાં ભારતની ટીમ ક્વોલિફાય થતા ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમ બહાર ભારતીય ટીમના ટીશર્ટ અને ટોપીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકો પોતાના મનપસંદ ક્રિકેટરની ટીશર્ટ અને ટોપી લેવા માટે આવી રહ્યા છે. ક્રિકેટ મેચ દરમિયાન ભારતની ટીમની ટીશર્ટ પહેરીને મેચ જોવાનો ટ્રેન્ડ હોય છે. ક્રિકેટ રસિકો ટીમ ઈન્ડિયાની ટીશર્ટ પહેરીને ભારતીય ટીમને ચિયર અપ કરતા હોય છે. મેચને હજુ ભલે ત્રણ દિવસની વાર હોય પરંતુ હમણાંથી જ લોકો સ્ટેડિયમ બહાર ટીશર્ટ લેવા માટે પહોંચી રહ્યા છે ક્રિકેટ ચાહકોમાં ખાસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ વાળી ટીશર્ટની માંગ વધારે જોવા મળી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget