શોધખોળ કરો

યુવરાજ સિંહે દિલ્હી સરકારને આપ્યા 15000 N-95 માસ્ક, કેજરીવાલે કહ્યું તમારો આભાર

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, N-95 માસ્ક જુદીજુદી હૉસ્પીટલોમાં કોરોના દર્દીઓના ઉપચાર કરી રહેલા ડૉક્ટરો તથા નર્સોના ઉપયોગ માટે છે

નવી દિલ્હીઃ કોરોનાના આ મુશ્કેલ સમયમાં પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે દિલ્હી સરકારને એક મોટી મદદ કરી છે. યુવરાજે વાયરસ સામે લડવા માટે સરકારને 15000 N-95 માસ્ક માસ્ક આપ્યા છે. યુવરાજની આ મદદનો કેજરીવાલે આભાર માન્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, N-95 માસ્ક જુદીજુદી હૉસ્પીટલોમાં કોરોના દર્દીઓના ઉપચાર કરી રહેલા ડૉક્ટરો તથા નર્સોના ઉપયોગ માટે છે. આ પહેલા દિલ્હી સરકારે સ્વાસ્થ્યકર્મીઓ માટે પીપીઇ કીટની કમીની વાત કહી હતી ત્યારે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હી સરકારને પીપીઇ કીટ માટે મદદ કરી હતી. હવે યુવરાજે સરકારને N-95 માસ્ક ઉપલબ્ધ કરાવ્યા છે.
યુવરાજે એક ટ્વીટ કરતા લખ્યુ- હેલ્થ કેર પ્રૉફેશનલ કોરોનાવાયરસ સામેની લડાઇના અમારા સાચા હીરો છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાનેઆ સહયોગ આપતો હું પોતાને ગૌરવ અનુભવુ છું. સામે કેજરીવાલે પણ ટ્વીટ કરતાં યુવરાજ સિંહનો આભાર માન્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે

Embed widget