શોધખોળ કરો

પોતાના સન્યાસ પાછળ કયા ક્રિકેટરે બીસીસીઆઇને ગણાવ્યુ જવાબદાર, જાણો વિગતે

યુવરાજે વર્ષ 2019માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. યુવરાજના પોતાની કેરિયરનો અંત કરવા માટે વિદાય મેચ પણ રમવા નહતી મળી

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય દિગ્ગજ અને સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે બીસીસીઆઇ પર મોટો આરોપ લગાવ્યો છે. યુવરાજે પોતાની કેરિયરના અંત પાછળ બીસીસીઆઇને જવાબદાર ગણાવ્યુ છે, તેને કહ્યું કે બીસીસીઆઇએ મારી કેરિયરના અંત સમયે યોગ્ય રીતે વ્યવહાર ન હતો કર્યો. ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાનો એવો એકમાત્ર ઓલરાઉન્ડર છે, જેને ભારતે જીતેલા બન્ને વર્લ્ડકપમાં બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગથી કમાલની ભૂમિકા નિભાવી હતી. યુવરાજ સિંહે વર્ષ 2007 અને 2011ના વર્લ્ડકપમાં એક ઓલરાઉન્ડર તરીકેની મહત્વની ભૂમિકા નિભાવી હતી. યુવરાજે કહ્યું કે, મારી ક્રિકેટર કેરિયરના અંતમાં મારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. તે ખુબ દુઃખદ હતો. હું જોઉ છું કે તે મહાન ખેલાડીઓ હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન સાથે પણ યોગ્ય વ્યવહાર નથી થયો. યુવરાજે આ બધુ બોર્ડના વલણને જવાબદાર ગણાવ્યુ છે. તેને કહ્યું જે દેશ માટે રમ્યો હોય, ખરાબ સ્થિતિમાં રમ્યો હોય અને સારી રીતે રમ્યો હોત તે સન્માનને યોગ્ય છે. પોતાના સન્યાસ પાછળ કયા ક્રિકેટરે બીસીસીઆઇને ગણાવ્યુ જવાબદાર, જાણો વિગતે યુવરાજે કહ્યું કે ગૌતમ ગંભીર જેને આપણા બે વર્લ્ડકપ જીત્યા, સહેવાગ જે ટેસ્ટમાં સુનિલ ગાવસ્કર બાદ સૌથી મોટો મેચ વિનર ખેલાડી રહ્યો છે, વીવીએસ લક્ષ્મણ, ઝહીર ખાન વગેરે ખેલાડીઓને સન્માન મળવુ જોઇએ. યુવરાજે વર્ષ 2019માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. યુવરાજના પોતાની કેરિયરનો અંત કરવા માટે વિદાય મેચ પણ રમવા નહતી મળી. પોતાના સન્યાસ પાછળ કયા ક્રિકેટરે બીસીસીઆઇને ગણાવ્યુ જવાબદાર, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget